ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)

ટ્રેં ડિંગ રેસીપી
Week -2
પોસ્ટ - 4
આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે...
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપી
Week -2
પોસ્ટ - 4
આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સફેદ ઢોકળા માટે 3 કપ ચોખા અને 1 કપ અડદ ની દાળ તેમજ પીળા ઢોકળા માટે 3 કપ ચોખા અને 1 કપ ચણાની દાળ 8 કલાક પલાળી મિક્સર જાર માં પીસી... બન્ને ખીરામાં દહીં ઉમેરી આથો લાવવા મૂકી અને આથો આવ્યા પછી(5 કલાક) ઢોકળા બનાવવા ના ઉપયોગ માં લીધેલ છે...
- 2
હવે સ્ટીમર ગરમ કરવા મુકો અને ઢોકળા ની થાળીને તેલથી ગ્રીસ કરી બન્ને ખીરામાં તેલનું મ્હોણ...હિંગ....મીઠું અને ઈનો ઉમેરી વારા ફરતી સ્ટીમ કરવા મુકો...15 મિનિટ પછી ચેક કરી લો....આ રીતે બન્ને ખીરામાં થી ઢોકળા ની થાળી સ્ટીમ કરો પીળા ખીરામાં એક એક ચમચી હળદર ઉમેરો...ઉપર કાશ્મીરી મરચું પાઉડર સ્પ્રીંકલ કરો...
- 3
સફેદ ઢોકળા સ્ટીમ કર્યા પછી પીળા ઢોકળા સ્ટીમ કરી લો.....સહેજ ઠંડા થાય એટલે ડાયમન્ડ શેઈપ માં કાપા પાડીને તૈયાર કરો....
- 4
હવે આપણાં બન્ને પ્રકારના ગુજરાતી ખાટા ઢોકળા પીરસવા માટે તૈયાર છે...આ વાનગી બ્રેક ફાસ્ટ....લંચ....કે ડીનર માં પણ લઈ શકાય છે...એ ગુજરાતી ઢોકળાની વિશિષ્ટતા છે......તેને લીલી ચટણી..... લાલ લસણ ની ચટણી અને શીંગતેલ સાથે સર્વ કરો....
Top Search in
Similar Recipes
-
મેથીની ભાજીના ઢોકળા(Methi ni bhajina dhokla recipe in gujarati)
#GA4 #week19#Methiપોસ્ટ -29 ગુજરાતી વાનગી ઢોકળા આખા વિશ્વ માં પ્રખ્યાત અને લોકપ્રિય છે....તેમાં લીલી મેથીના પાન ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ બેવડાઈ જાય છે ...બાફેલા પણ બ્રેકફાસ્ટ...લન્ચ કે ડીનર સાથે લઈ શકાય છે...હેલ્ધી ડીશ માં ગણાય છે... Sudha Banjara Vasani -
ઢોકળા અને ઈદડા (Dhokla Idada Recipe In Gujarati)
#FamPost-4 આ રેસીપી મારા દાદીજી સાસુ પાસે હું શીખી છું...દાદીજી દળવાની પત્થર ની ઘંટીમાં ઢોકળા નો લોટ હાથે દળી ને બનાવતા...હવે ઘંટી Antique piece બનીને રહી ગઈ છે ...મેં દાળચોખા પલાળી મિક્સર જારમાં પીસીને લીધા છે અને ઢોકળા - ઇદડા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
ખાટા ઢોકળા(khatta dhokla recipe in gujarati)
#નોર્થખાટા ઢોકળા તો બધા લોકો ના ફેવરીટ હોય છે આપણા ગુજરાતી લોકોને તો ખાટા ઢોકળા ખૂબ જ પ્રિય હોય છે તૈયાર છે ગરમા ગરમ ખાટા ઢોકળા...😋 Shivangi Raval -
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ને ભાવતા ઇન્સ્ટન્ટ ઢોકળા જે બ્રેકફાસ્ટ અથવા લાઈટ ડિનર માં લઈ શકાય છે. રુ જેવા સોફ્ટ ઢોકળા ખાવાની બહુ જ મજા પડે છે.Cooksnap@ Deepika Parmar Bina Samir Telivala -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઈલ રેસિપી લગ્ન પ્રસંગ નો જમણવાર સેન્ડવીચ ઢોકળા વગર અધૂરો ગણાય...અવનવા ફરસાણ અને સાઈડ ડીશ બને પરંતુ આ વાનગી તો સૌની ફેવરિટ અને તેનો ઉપાડ સૌથી વધારે થાય...તો ચાલો આ વાનગીની મોજ માણીયે ને બનાવીએ સ્વાદિષ્ટ અને હેલ્થી સેન્ડવીચ ઢોકળા...👍👍 Sudha Banjara Vasani -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
આચારી મસાલા ઢોકળા (Aachari Masala Dhokla Recipe In Gujarati)
#SDસમર ડિનર રેસીપી ચેલેન્જઢોકળા ગુજરાતીઓની ફેવરિટ વાનગી છે...વીક માં એક વાર તો બનતા જ હોય...ઉપર આચારી મસાલો સ્પ્રિંકલ કરીને પછી સ્ટીમ કરવાથી અતિ સ્વાદિષ્ટ બને છે... Sudha Banjara Vasani -
રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Cookpadgujarati રાગી કે નાચલી (finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે. આ એકદમ હેલ્ધી રાગી ના ઢોકળા બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ આવા ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી, તો મજા પડી જાય.. Daxa Parmar -
ઈદડા (Idada Recipe In Gujarati)
#KRઅ ટ્રેડિશનલ ગુજરાતી થાળી જે દરેક ગુજરાતી ઘર માં રેગ્યુલર બને છે.આ એક અદ્ભુત કોમ્બો છે.ગુજરાતીઓ કેરી નો રસ અને ખાટ્ટા ઢોકળાં પાછળ ગાંડા છે એમને માટે આ થાળી ભગવાન નો પ્રસાદ સમાન છે. કેરી નો રસ અને ખાટ્ટા ઢોકળા (લંચ રેેસીપી)@rekhavora Bina Samir Telivala -
તીખા ખાટા ઢોકળા(tikha khata dhokala inGujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ3 Sudha Banjara Vasani -
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
-
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipeઢોકળા એ ગુજરાતીઓનો ફેવરેટ છે. ઢોકળા એક બાફેલું ફરસાણ છે. તે બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. પ્રાચીન કાળમાં ન્યાતના જમણમાં ફરસાણ તરીકે ઢોકળા એક પ્રિય અને સસ્તો વિકલ્પ હતો. ઢોકળાંના વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલિત છે. ઢોકળાં મુખ્યત્વે ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. મેને તેને છોકરાઓ આકર્ષક થાય તેના માટે ઢોકળા ને ડોનટ ઢોકળા માં શેપ આપ્યો છે જેથી છોકરા ઓ જોઈ તરત ખાવા બેસી જાય છે. આમ તો છોકરાઓ ખાવા માં નખરાઓ કરે છે. તેથી મે ડોનટ ઢોકળા બનાવ્યા છે. Payal Sachanandani (payal's kitchen) -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમે ગુજરાતી અને ગુજરાતી ની બીજી ઓળખાણ એટલે આપણું ફૂડ. એમાંય સ્ટ્રીટ ફૂડ માં આપણે કેટલીય વેરાઈટી ખાઈએ. જેમ કે ઢોકળા, ખાંડવી, પાત્રા, સમોસા, દાળવડા, ગાંઠિયા. એમના એક એટલે ઢોકળા. એમાંય પાછા અલગ અલગ પ્રકાર સ્ટીમ, ખમણ, નાયલોન, અને હવે આવ્યા છે લાઈવ ઢોકળા. કોઈ પણ પ્રસંગ કે ફૂડ ફેસ્ટ માં લાઈવ ઢોકળા નું કાઉન્ટર જોવા મળશે જ. હવે તો વિદેશ માં પણ લોકો ખાતા થયા છે અને ઢોકળા ગુજરાતીઓ નું સિમ્બોલ બની ગયું છે. મેં પણ કર્યા લાઈવ ઢોકળા આ થઈ શેફ સ્ટોરી ના ૧સ્ટ વિક માં. Bansi Thaker -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadGujarati ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે. Daxa Parmar -
લસણિયા સેન્ડવીચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5ઢોકળા ઘણી રીતે બનાવવામાં આવે છે. બેસનના ઢોકળા, ચોખા તેમજ ચણા ના લોટ ના, ઈડલીના બેટર માંથી તેમજ સોજીના ઢોકળા પણ બનાવે છે. ઘણા લોકો સાદા ઢોકળા, ખાટા ઢોકળા, ગળ્યા ઢોકળા ,તેમજ સેન્ડવીચ ઢોકળા બનાવે છે. મેંઅહીં લસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ગુજરાતી ઢોકળા(Dhokla recipe in Gujarati)
#SSગુજરાતી ઓ ના ઘર માં હાંડવો અને ઢોકળા તો હોય જ , અને ગુજરાતી ને ઢોકળાં ના ભાવે એવું તો બને જ નહીં, ઢોકળા મારા ઘર માં મારા પતિ ને બહુ ભાવે છે Kinjal Shah -
મેજિક મસાલા ઢોકળા (Magic Masala Dhokla Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મેજિક મસાલા ઢોકળા ખૂબ જ ઓછા સામાન અને સમયમાં બની જાય છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે Neha Suthar -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ઘરમાં હાંડવા ઢોકળા નો લોટ તૈયાર હોયતો ગમે ત્યારે આપણે ઢોકળા બનાવી શકાય છે Pinal Patel -
સેન્ડવીચ ઢોકળા થ્રી કલર (Sanwich Dokala Three Colour Recipe In Gujarati)
વરસાદ ની ૠતુ ચાલી રહી છે. કુદરત ની કૃપા થી ચારેય બાજુ હરિયાળી છવાઈ રહી છે અને આકાશ માં મેઘધનુષ આવી જાય એવુ સરસ વાતાવરણ હોય ત્યારે કંઈક કલરફુલ કરવાની ઈચ્છા થાય. આજે મેં ફર્સ્ટ ટાઈમ સેન્ડવીચ ઢોકળા થ્રી કલર બનાવ્યા છે. Anupa Thakkar -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
દુધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9એકદમ પૌષ્ટિક & સ્વાદીષ્ટ દુધી ના ઢોકળા સાથે લસણની ચટણી Pinal Patel -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
ખાટા ઢોકળા(khatta dhokla recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતઆ ઢોકળા ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે તેને લસણની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે... Kala Ramoliya -
ખાટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4ગુજરાતી વાનગીઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે પોચા ન બને તો ખાવા માં મજા આવે નહિ. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા પોચા પણ બનશે. Chhatbarshweta -
સૂજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#WEEK2સૂજીના ઢોકળા જલ્દી બની જાય અને ઓછા તેલમાં બનાવી શકાય છે અને એટલે જ લોકો તેને સવારના નાસ્તામાં, બાળકોના ટિફિનમાં અને સાંજ ના લાઈટ જમવામાં લે છે, ગુજરાતી દાળ-ચોખાથી ના ઢોકળાની જગ્યાએ ઘણાં ઘરમાં સૂજીના ઢોકળા એ સ્થાન લીધું છે... Krishna Mankad
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
- રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)
ટિપ્પણીઓ (12)