ઢોકળા અને ઈદડા (Dhokla Idada Recipe In Gujarati)

#Fam
Post-4
આ રેસીપી મારા દાદીજી સાસુ પાસે હું શીખી છું...દાદીજી દળવાની પત્થર ની ઘંટીમાં ઢોકળા નો લોટ હાથે દળી ને બનાવતા...હવે ઘંટી Antique piece બનીને રહી ગઈ છે ...મેં દાળચોખા પલાળી મિક્સર જારમાં પીસીને લીધા છે અને ઢોકળા - ઇદડા બનાવ્યા છે.
ઢોકળા અને ઈદડા (Dhokla Idada Recipe In Gujarati)
#Fam
Post-4
આ રેસીપી મારા દાદીજી સાસુ પાસે હું શીખી છું...દાદીજી દળવાની પત્થર ની ઘંટીમાં ઢોકળા નો લોટ હાથે દળી ને બનાવતા...હવે ઘંટી Antique piece બનીને રહી ગઈ છે ...મેં દાળચોખા પલાળી મિક્સર જારમાં પીસીને લીધા છે અને ઢોકળા - ઇદડા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પીળા ઢોકળા માટે પલાળેલા ચોખા તેમજ ચણાદાળ ને મિક્સર જારમાં અલગ અલગ પિસી લેવા...જરૂર પૂરતું જ પાણી ઉમેરવું...એક મોટા વાસણમાં બંને મિક્સ કરી ખાટું દહીં ઉમેરીને ફિટ ઢાંકણ ઢાંકી ને ગરમી વાળી જગ્યા એ આથો લાવવા મૂકી દો.
- 2
હવે સફેદ ઢોકળા માટે પણ આ રીતેજ ચોખા અને અડદ દાળ ને પીસીને ખીરું તૈયાર કરવું પરંતુ ઇદડા માં ખટાશ નથી હોતી એટલે તેમાં દહીં ઉમેરવાનું નથી..ઉપર મુજબ ઢાંકણ ઢાંકીને બીજા વાસણમાં આથો આવે તે માટે ગરમ જગ્યાએ રાખો.
- 3
ચારથી પાંચ કલાક માં આથો આવી જાય એટલે પીળા ઢોકળા ના ખીરામાં આદુ મરચાની પેસ્ટ, હળદર અને મીઠું ઉમેરો...જરૂર મુજબ પાણી ઉમેરી તેલનું મોણઉમેરો....સ્ટીમરમાં અથવા ઢોકળિયા માં પાણી ગરમ કરવા મુકો.
- 4
સ્ટીમર નું પાણી ગરમ થાય એટલે થાળી તેલ થી ગ્રીસ કરીને પીળા ઢોકળાના ખીરામાં ઈનો અથવા કુકિંગ સોડા એક થાળીમાં 1/2 ચમચી ના માપથી ઉમેરી એકજ દિશામાં ફેટીને થાળી પર ખીરું રેડી મરચું સ્પ્રીંકલ કરી ઢોકળા સ્ટીમ કરી લો...આ પ્રમાણે પીળા ઢોકળા ની બધી થાળી ઉતારી લો.
- 5
એ જ રીતે ઈદડા ના સફેદ ખીરામાં મીઠું, મોણનું તેલ તેમજ ઈનો ઉમેરી દો. એક એક થાળી ના માપ નું અલગ ખીરું લઈ એક જ દિશામાં ફેટીને બધા ઈદડા સ્ટીમ કરી લો.
- 6
હવે પીળા ઢોકળા અને સફેદ ઢોકળા (ઈદડા) બનીને તૈયાર થઈ ગયા છે.ઓથેન્ટિક રીતે તેલ અને લસણ ની ચટણી સાથે પીરસાય છે...તો શીંગતેલ...લસણની ચટણી તેમજ કોથમીર કેરીની ચટણી સાથે ગરમા ગરમ ઢોકળા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
દૂધીના ઢોકળા(Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી પારંપરિક અને ગુજરાતી ઘરો માં બનતી અતિ લોકપ્રિય ડીશ છે બાળકો દૂધીનું શાક પસંદ નથી કરતા એટલે આ રીતે દૂધીના સોફ્ટ ઢોકળા હોંશે થી ખાશે અને ઘણાં પૌષ્ટિક પણ બનશે. Sudha Banjara Vasani -
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા(Instant Khaman Dhokla Recipe In Gujarati)
#Famપોસ્ટ - 5 ખમણ એ ગુજરાતની વાનગી છે જે વિશ્વ ભર માં પ્રચલિત છે...અમારા ઘરમાં વારંવાર બને છે...ગેસ્ટ હોય કે તહેવાર...ખમણ બનેજ...મારા ભાભી પાસે હું શીખી છું...ખૂબ સ્પોનજી....સોફ્ટ અને સ્વાદમાં એકદમ જકકાસ....👌👍 Sudha Banjara Vasani -
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
લગ્નપ્રસંગે પણ આ ગુજરાતી લાઈવ ઢોકળા બનતા હોય છે. Ila Naik -
ભગર નાં ઢોકળા (Barnyard Millet Dhokla Recipe in Gujarati)
#DRCBarnyard Millet (મોરૈયો) International Millet year ની ઉજવણી ચાલી રહી છે તો મે બનાવ્યા ભગર નાં ઢોકળા....ખૂબ સ્વાદિષ્ટ અને સરળ રીતે બની જાય છે...પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન થી ભરપૂર છે અને ડાયાબિટીસ માં છૂટ થી લઈ શકાય છે ...પચવામાં બિલકુલ હલકું ધાન્ય હોવાથી બાળકો અને વડીલો પણ લઈ શકે છે. Sudha Banjara Vasani -
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
-
ઇદડા (Idada recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati#cookpadindia#cookpad ઇદડા એક ગુજરાતી ઢોકળા છે. ઇદડા ને સફેદ ઢોકળા ના નામે પણ ઓળખવામાં આવે છે. ચોખા અને અડદની દાળના બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે. આ ઇદડાને સુરતી ઇદડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ઇદડા કઈ રીતે બને છે. Asmita Rupani -
મેથીની ભાજીના ઢોકળા(Methi ni bhajina dhokla recipe in gujarati)
#GA4 #week19#Methiપોસ્ટ -29 ગુજરાતી વાનગી ઢોકળા આખા વિશ્વ માં પ્રખ્યાત અને લોકપ્રિય છે....તેમાં લીલી મેથીના પાન ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ બેવડાઈ જાય છે ...બાફેલા પણ બ્રેકફાસ્ટ...લન્ચ કે ડીનર સાથે લઈ શકાય છે...હેલ્ધી ડીશ માં ગણાય છે... Sudha Banjara Vasani -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ1#ઈદડા#ચોખા - અડદ દાળ રેસીપી ગુજરાતી લોકો ખાણી પીણી ના શોખીન હોય છે....અવનવી વાનગીઓ નો સ્વાદ માણે....કૂકપેડ તરફ થી સરસ થીમ મળે વાનગીઓ બનાવવા ની.....ફૂડ ફેસ્ટિવલ 1 માં, વીક 3 ની બધી જ થીમ સરસ...પણ 'ઈદડા ' ....મારા સાસુમા ના મનપસંદ તેમને મજા આવી,એનો મને આનંદ થયો....આભાર કૂકપેડ Krishna Dholakia -
આચારી મસાલા ઢોકળા (Aachari Masala Dhokla Recipe In Gujarati)
#SDસમર ડિનર રેસીપી ચેલેન્જઢોકળા ગુજરાતીઓની ફેવરિટ વાનગી છે...વીક માં એક વાર તો બનતા જ હોય...ઉપર આચારી મસાલો સ્પ્રિંકલ કરીને પછી સ્ટીમ કરવાથી અતિ સ્વાદિષ્ટ બને છે... Sudha Banjara Vasani -
ઈદડા (Idada Recipe In Gujarati)
#KRઅ ટ્રેડિશનલ ગુજરાતી થાળી જે દરેક ગુજરાતી ઘર માં રેગ્યુલર બને છે.આ એક અદ્ભુત કોમ્બો છે.ગુજરાતીઓ કેરી નો રસ અને ખાટ્ટા ઢોકળાં પાછળ ગાંડા છે એમને માટે આ થાળી ભગવાન નો પ્રસાદ સમાન છે. કેરી નો રસ અને ખાટ્ટા ઢોકળા (લંચ રેેસીપી)@rekhavora Bina Samir Telivala -
સોર & સ્પાઈસી ઢોકળા (sour & Spicy Dhokla Recipe in Gujarati)
#મોમમધર્સ ડે ના સ્પેશ્યલ આજે મૈ મમ્મી ને ભાવતી પ્રિય વાનગી બનાવી છેઆ રેસીપી સોર & સ્પાઈસી ઢોકળા એ હું મારા મમ્મી પાસે થી બનાવતા શિખી છું. Nehal Gokani Dhruna -
-
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
ઈદડા - સફેદ ઢોકળા (Idada - White Dhokla Recipe In Gujarati)
#FFC3 #week3#ફૂડફેસ્ટીવલ #ઈદડા #ઢોકળા #સફેદ_ઢોકળા#Idada #WhiteDhokla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઈદડા - મરીવાળા સફેદ ઢોકળાઆ ઈદડા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . ઘણી જગ્યા એ , ખાસ કચ્છ માં સફેદ ઢોકળા નાં નામે ઓળખાય છે .ઢોકળા ની ઉપર મરી નો પાઉડર કે પછી અધકચરા મરી ભભરાવાય છે . ગરમાગરમ બાફેલા ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે .વઘાર કરીને પણ ખવાય છે . મરી વાળા સફેદ ઢોકળા Manisha Sampat -
ઈદડા (Idada Recipe in Gujarati)
#trend4#week4ઈદડા એ તળ્યા વગરનું બાફેલું ફરસાણ છે. સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને હેલ્ધી નાસ્તો છે. ઈડલી ના ખીરા માંથી ઇદડા બને છે. લીલી કોથમીરની ચટણી સાથે હોય તો ખુબ જ સરસ લાગે છે. ઉનાળાની સિઝનમાં કેરીના રસ સાથે પણ ઈદડા સ્વાદમાં ટેસ્ટી લાગે છે. Parul Patel -
તળેલા ખાટા ઢોકળા (Fried Khata Dhokla Recipe In Gujarati)
મારા સાસુ ગરમ ગરમ ખાટા ઢોકળા સરસ બનાવે મિક્સ દાળ ચોખા મકાઈ જુવાર બધું દળાવી ને આથો નાખી ને ખાટા ઢોકળા બનાવે . બીજા દિવસે ખાટા ઢોકળાં તળી આપે જે નાસ્તામાં ખાવાની મજા આવે.મને મારા સાસુ ના હાથના ઢોકળા બહું જ ભાવે 😋 Sonal Modha -
ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને ચટણી (અમદાવાદ ફેમસ)
#KER#Kerala/Amdavad Recipesઅમદાવાદ નાં ફેમસ લાઈવ ઢોકળા સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતું છે. અને લગ્નપ્રસંગમાં છેલ્લા ઘણા સમયથી એક નવું ફરસાણ જોવા મળી રહ્યું છે અને તે છે લાઈવ ઢોકળા. ગરમાગરમ લાઈવ ઢોકળા બધાને ભાવતા હોય છે. આ ઢોકળા તમે ઘરે પણ બનાવી શકો છો. બનાવવા ખૂબ જ સરળ અને ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે.લાઈવ ઢોકળા ખાવાની મજા તો જ આવે જો તેની સાથે તેની સ્પેશિયલ ચટણી હોય. તો ચાલો બનાવીએ ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને તેની સ્પેશિયલ ચટણી... Dr. Pushpa Dixit -
-
ખાટા ઈદડા
#RB9#week9# ઈદડાચોખા અને એક ભાગ અડદની દાળ પલાળી લે તેને દહીં સાથે મિક્સરમાં પીસી લો 5 છ કલાક પછી આથો આવી પછી ખાટા ઢોકળા બનાવી છે એટલે કે ઇદડા બને છે જે રસ પૂરી સાથે સરસ લાગે છે Jyoti Shah -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ATW1 #TheChefStory #cooksnap challenge મેં આ ઢોકળા ચણાની દાળ અને ચોખાને પલાળીને પછી તેને મિક્સરમાં પીસીને આથો આવી ગયા પછી બનાવ્યા છે. Nasim Panjwani -
-
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#Fam અમારા ઘરમાં મારા સાસુ ખમણ ઢોકળા ખુબ જ સરસ બનાવે છે. તેમના હાથે આ ઢોકળા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. મેં તેમની પાસેથી આ ખમણ ઢોકળા ની રેસીપી શીખી છે. મેં ખમણ ઢોકળા ના શેઇપ માં થોડું ઇનોવેશન કરી તેને થોડું મોર્ડન લૂક આપ્યુ છે. તો તેમની જુની રેસિપી અને મારો થોડો મોર્ડન લૂક આ ખમણ ઢોકળાને ખૂબ જ સ્વાદિષ્ટ અને દેખાવમાં એકદમ આકર્ષક બનાવે છે. તો ચાલો જોઈએ આ ઈન્ડો વેસ્ટન ખમણ ઢોકળા ક્પ્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
મેજિક મસાલા ઢોકળા (Magic Masala Dhokla Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મેજિક મસાલા ઢોકળા ખૂબ જ ઓછા સામાન અને સમયમાં બની જાય છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે Neha Suthar -
રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Cookpadgujarati રાગી કે નાચલી (finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે. આ એકદમ હેલ્ધી રાગી ના ઢોકળા બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ આવા ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી, તો મજા પડી જાય.. Daxa Parmar -
લોચો (Locho recipe in Gujarati)
#KS5પોસ્ટ - 4 લોચો આમ તો સુરત નો વખણાય છે...ખમણ બનાવતી વખતે કંઈક ભૂલ થઈ હશે એટલે વાનગી ફ્રેન્કી ન દેવાય એમ સમજીને કંઈક નવું નામ આપીને ચલતી કા નામ ગાડી એવું થયું હશે અને આ રીતે લોચો નામ આપીને સ્વાદિષ્ટ ટચ આપીને આ નવીન વાનગી અસ્તિત્વ માં આવી હશે...😀 Sudha Banjara Vasani -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#LSRગુજરાત માં લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં પીરસાતી અને ખૂબ જાણીતી અને ભાવતી રેસીપી છે.ઢોકળા- ખમણ- હાંડવો એ એક એવો નાસ્તો છે, જે ગુજરાતીઓના ઘરે ઓછામાં ઓછું મહિનામાં રિપીટ બનતું હશે… ઢોકળા પણ વિવિધ પ્રકારના બનતા હોય છે… તેમાંના આજે બધા ગુજરાતીના મોસ્ટ ફેવરિટ લાઈવ ઢોકળા બનાવીશું. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (7)