બનાના શેક (Banana Shake Recipe In Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચથી સાત મિનિટ
એક વ્યક્તિ
  1. 500 મિલી દૂધ
  2. 2 નંગકેળા
  3. 4 ચમચીખાંડ
  4. 3 થી 4 નંગ બરફના ટુકડા
  5. 7 થી 8 નંગ બદામ

રાંધવાની સૂચનાઓ

પાંચથી સાત મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા કેળા લેવા ત્યારબાદ તેની છાલ કાઢી લેવી ત્યારબાદ

  2. 2

    ત્યારબાદ દૂધ લેવું તેની અંદર કેળાના ટુકડા કરવા પછી તેમાં ખાંડ નાખવી ત્યારબાદ બરફના ટુકડા બદામ નાખી મિક્સ કરો

  3. 3

    બધું સારી રીતના મિક્સ થઈ જાય એટલે તેનું બ્લેન્ડર ફેરવી દેવું સારી રીતે ક્રશ થઈ જાય એટલે ગ્લાસમાં કાઢી લેવું

  4. 4

    ત્યારબાદ તેના ઉપર બદામ કેળાના ટુકડા નાખી દેવા આ સાથે બનાના શેક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

Similar Recipes