બનાના મીલ્ક શેઇક(Banana Milk shake Recipe in Gujarat)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917

બનાના મીલ્ક શેઇક(Banana Milk shake Recipe in Gujarat)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
બે લોકો માટે
  1. 2 નંગકેળા
  2. 1 વાટકીદૂધ
  3. ૨ ચમચીખાંડ
  4. ૩ નંગબદામ
  5. ૩ નંગકાજુ
  6. જરૂર મુજબ ડેકોરેશન માટે પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેળા ના કટકા કરી લો પછી એક મિક્સર ઝાર લો તેમાં કેળાના ટુકડા અને કાજુ બદામ ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો પછી ખાંડ ઉમેરો.

  3. 3

    હવે તેને મિક્સરમાં સારી રીતે ક્રશ કરી લો અને સર્વિંગ ગ્લાસ માં કાઢી લો.

  4. 4

    ઉપરથી પિસ્તાંની કતરણ નાખીને ડેકોરેશન કરી લો તૈયાર છે બનાના મીલ્ક શેઇક ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર ટ્રાય કરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર
cooking is my life
વધુ વાંચો

Similar Recipes