કટોરી ચાટ (Katori Chaat Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો ના લોટ માં મીઠું,તેલ નાખી તેને પાણીથી વધારે નરમ નહીં અને વધારે કઠણ નહીં એવો લોટ બાંધીને 20 મિનિટ સુધી ઢાંકી રાખવો.
- 2
તેની પૂરી વણીને સ્ટીલની વાટકી પર તેલ લગાવીને વાટકીને પૂરી થી કવર કરવી. તેને હળવા હાથે દબાવવું ત્યારબાદ વાટકી પર લગાવેલી પૂરી ને કાંટા ચમચી ની મદદ થી કાણાં પાડી લેવા.
- 3
કઢાઈ માં તેલ ગરમ થાય ત્યારબાદ કવર કરેલી વાટકીને તળવા મુકવી જાતે વાટકી છૂટી પડી જાય ત્યાં સુધી ધીમા ગેસ પર તળવી.
- 4
આ રીતે બધી કટોરી તળી લેવી.એક બાઉલમાં બાફેલા કાબુલી ચણા, બટાકાના નાના ટુકડા,મીઠું,ચાટમસાલો,લીલી ચટણી, ગોળ-આંબલી ની ચટણી નાંખી મિશ્રણ તૈયાર કરવું.
- 5
એ મિશ્રણ ને કટોરી માં 1-1 ચમચી ભરવું તેના પર ફરી થી લીલી ચટણી, ગોળ-આંબલી નિ ચટણી, ડુંગળી, ટામેટા,1 ચમચી દહીં, ઝીણી સેવ, દાડમ નાખી તૈયાર કરવું. તૈયાર છે "કટોરી ચાટ" તેને તમે ઉપરથી લીલાં ધાણા નાંખી સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કટોરી ચાટ(Katori Chaat Recipe in Gujarati)
આ રેસિપી મારા બાળકો માટે બનાવી છે પાંડેમિક ને હિસાબે બાળકો બહાર નું ખાઈ નથી સકતા તો થોડું અવનવી રેસિપી બનાવી તમને ખુશ કર્યા#GA4#WEEK12 vishva trivedi -
-
-
-
ચાટ કટોરી (Chaat Katori Recipe In Gujarati)
#Week 1#SN1#Vasantmasala#aaynacookeryclub Manisha's Kitchen -
-
-
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં ચાટ એ સોથી પેલા યાદ આવે,આ ચાટ માં બાસ્કેટ માં સટ્ફિંગ ભરી ને ચટણી,દહીં મુકી સવઁ કરવા માં આવે છે.જે ખુબ ચટપટી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
લખનવી કટોરી ચાટ (Lakhnavi Katori Chaat Recipe In Gujarati)
#PSલખનવ ની કટોરી ચાટ સૌથી ફેમસ ચાટ છે જેમાં ક્રન્ચી બાસ્કેટ જ નહી પણ ચટપટા કાબુલી ચણા,ક્રીસ્પી બટાકા,અને દહીંવડા ,મીઠી ચટણી ,તીખી લીલી ચટણી,ખાટુ મીઠું ચવાણુ ,દાડમ બધુ જ એક માં જહોય છે એટલે જ તો ચટપટી ચાટ માં સૌથી ફેમસ આ લખનવી ચાટ કહેવાય છે sonal hitesh panchal -
-
-
-
ખુમચા ચાટ(khumcha chaat recipe in gujarati)
#weekend recipe તમને નામ સાભળી ને નવું લાગતું હશે પણ નોર્થ સાઈડ જે ઠેલાવા લા શબ્દ વપરાય છે તેને ખુમચા વાળો પણ કહે છે એટલે હુ આજે એવી ચાટ લઇ ને આવી છું જે ખુમચાવાળા ને ત્યાં જે બધી ચાટ હોય તેનુ મિક્ષનમેચ છે તો ચાલો .....🍽️ Hemali Rindani -
-
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
-
-
-
-
કટોરી ચાટ (katori chat Recipe in gujarati)
#સૂપરાશેફ2ફ્રેંડ્સ મે આ કટોરી ચાટ માટે બનાવેલી કટોરી ના લોટ મા અજમા અને મરી વાપરેલ છે બાળકો કોરોના મા બાર રમવા નથી જઈ શકતા ત્યારે આવું બધું પચતું નથી પેટ માં ચૂક નો આવે એટલા માટે વાપરેલ છે ચટપટી કટોરી ચાટ હોશે હોશે ખાય છે..... Alpa Rajani -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
બટાકા છોલે ચણા નો ચાટ (Potato Chole Chana Chaat Recipe In Gujarati)
#સાઈડ. આ ચાટ ખૂબ જ પૌષ્ટિક તથા ખાવામાં સ્વાદિષ્ટ છે .અને ડાયટ વાળા પણ ખાય શકે છે. Kajal Chauhan -
-
More Recipes
ટિપ્પણીઓ (3)