ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)

Neeru Ramani
Neeru Ramani @Neeru10
શેર કરો

ઘટકો

  1. 1 કપબાફેલા ચણા
  2. 1 નંગનાનું બાફેલું બટેકુ
  3. 1 નંગડુંગળી
  4. 1 નંગટામેટુ
  5. 1 ટુકડોકાકડી
  6. ટુકડોકાચી કેરી
  7. 2 ચમચીગ્રીન ચટણી
  8. 2 ચમચીઆમલીની ચટણી
  9. 1 ચમચીદહીં
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. 1/2 ચમચી મરી પાઉડર
  12. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકને ઝીણા કાપી લેવા અને ચણાને બાફી લેવા

  2. 2

    એક બાઉલમાં બધા શાક બાફેલા ચણા ગ્રીન ચટણી મરી પાઉડર ઉમેરવો

  3. 3

    ત્યારબાદ તેમાં આંબલી ની ચટણી દહીં ઉમેરી બરાબર મિક્સ કરવું

  4. 4

    તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી એવી ચણા ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Ramani
Neeru Ramani @Neeru10
પર

Similar Recipes