રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં એક ચમચી મોણ નાખી કઠણ લોટ બાંધી વિસ મિનિટ રેસ્ટ આપો
- 2
લોટ ને કેળવી એના લુવા પાડી પૂરી વણી સ્ટીલ ની વાટકી પર પાછળ ચોંટાડો
- 3
તેલ માં મધ્યમ તાપે ગુલાબી તળો આપોઆપ વાટકી છૂટી પડી જશે
- 4
અંદર કઠોળ, બટાકા, ચટણીઓ અને સેવઅને ઉપર મીઠુ, મરચું અને ચાટ મસાલો તથા છેલ્લે સેવ નાખી પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ચાટ કટોરી (Chaat Katori Recipe In Gujarati)
#Week 1#SN1#Vasantmasala#aaynacookeryclub Manisha's Kitchen -
-
કટોરી ચાટ(Katori Chaat Recipe in Gujarati)
આ રેસિપી મારા બાળકો માટે બનાવી છે પાંડેમિક ને હિસાબે બાળકો બહાર નું ખાઈ નથી સકતા તો થોડું અવનવી રેસિપી બનાવી તમને ખુશ કર્યા#GA4#WEEK12 vishva trivedi -
-
-
ચકરી ચટપટી (Chakri Chatpati Recipe In Gujarati)
#PS#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
ચટપટા ચાટ કાઉન્ટર (Chatpata Chaat Counter Recipe In Gujarati)
#PSકોઈપણ સિઝન હોય ચટપટી વાનગીઓ બધાને જ પસંદ આવે છે અલગ અલગ પ્રકારની ચટપટી વાનગીઓ બધાને ખાવાનું મન થાય છે એટલે આજે ને ચટપટી વાનગીઓ ને સાથે બનાવી રેસ્ટોરન્ટ જેવું છે તેવી રીતે પ્રયાસ કર્યો છે ઘરના બધા સદસ્યો ને બહુ જ મજા આવી Arpana Gandhi -
-
-
કટોરી પાપડી ચાટ (Katori Papdi Chaat Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#cookpadindia Sneha Patel -
-
ખુમચા ચાટ(khumcha chaat recipe in gujarati)
#weekend recipe તમને નામ સાભળી ને નવું લાગતું હશે પણ નોર્થ સાઈડ જે ઠેલાવા લા શબ્દ વપરાય છે તેને ખુમચા વાળો પણ કહે છે એટલે હુ આજે એવી ચાટ લઇ ને આવી છું જે ખુમચાવાળા ને ત્યાં જે બધી ચાટ હોય તેનુ મિક્ષનમેચ છે તો ચાલો .....🍽️ Hemali Rindani -
વેજ.કોર્ન કટોરી ચાટ (Veg. Corn Katori Chaat Recipe In Gujarati)
#PS#post2#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
પાપડ કટોરી ચાટ (Papad Katori Chaat Recipe In Gujarati)
ચાટ નું નામ પડે ને ખાવા નું મન થઈ જાય, આ ચાટ ચટણી ઓ વગર ની છે. ફટાફટ થઈ જાય અને દેખાવ મા ખુબ જ સરસ લાગે છે. હેલધી પણ એટલી જ છે.#cookpadgujarati #cookpadindia #chat #papad #papadkatorichat #katorichat Bela Doshi -
-
-
લખનવી કટોરી ચાટ (Lakhnavi Katori Chaat Recipe In Gujarati)
#PSલખનવ ની કટોરી ચાટ સૌથી ફેમસ ચાટ છે જેમાં ક્રન્ચી બાસ્કેટ જ નહી પણ ચટપટા કાબુલી ચણા,ક્રીસ્પી બટાકા,અને દહીંવડા ,મીઠી ચટણી ,તીખી લીલી ચટણી,ખાટુ મીઠું ચવાણુ ,દાડમ બધુ જ એક માં જહોય છે એટલે જ તો ચટપટી ચાટ માં સૌથી ફેમસ આ લખનવી ચાટ કહેવાય છે sonal hitesh panchal -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe in Gujarati)
#PSઉનાળા માં ચાટ સારી લાગે છે હું બાસ્કેટ ચાટ ની રેસિપી બતાવું છું Ami Sheth Patel
More Recipes
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
- દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15052011
ટિપ્પણીઓ