કટોરી ચાટ(katori chaat Recipe in gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 1 કપમેંદો
  3. 1/2 ચમચીમીઠું
  4. 1/4 ચમચીઅજમો
  5. 3 ચમચીતેલ
  6. 1 કપપાણી
  7. લીલી ચટણી માટે
  8. 2 ચમચીસીગદાણા
  9. 2મરચાં
  10. 1 કપકોથમીર
  11. 1/4હળદર
  12. 1લીબુ
  13. 1 ચમચીખાંડ
  14. 3 ચમચીપાણી
  15. ખાટી,મીઠી ચટણી માટે
  16. 1/2 કપઆબલી
  17. 1 કપખજૂર
  18. 1/4મીઠું
  19. 1/2 ચમચીધાણાજીરું
  20. 1 ચમચીલાલ મરચું
  21. 1 ગ્લાસપાણી
  22. 3બટાકા બાફેલા
  23. 2ટામેટાં
  24. 1કેપ્સિકમ
  25. 1 ચમચીચાટ મસાલો
  26. 1 ચમચીલાલ મરચું
  27. 1/4 ચમચીમીઠું
  28. અન્ય સામગ્રી
  29. તળવા માટે તેલ
  30. દહીં
  31. જીણી સેવ
  32. દાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બંને લોટને ચાળી તેમાં તેલ,મીઠું અજમો હાથથી ચોળી ઉમેરો.

  2. 2

    હવે પાણી થી લોટ બાધી 10 મિનીટ ઢાંકી દો.

  3. 3

    મિક્સી જાર મા સીગદાણા,મરચાં,કોથમીર,મીઠું,હળદર,ખાંડ,લીબુ અને સહેજ પાણી ઉમેરી ક્રશ કરી બાઉલ મા કાઢી લો.લીલી ચટણી તૈયાર છે.

  4. 4

    આબલી,ખજૂર બાફી ને ગાળી લો.હવે તેમાં મસાલા ઉમેરી ઉકાળો ઘટ્ટ થાય એટલે ઉતારી લો.તૈયાર છે ખટમીઠી ચટણી

  5. 5

    હવે લોટ ના નાના લૂઆ કરી પૂરી વણી ફોર્ક થી કાણા કરી લો.હવે કટોરી ઉધી રાખી તેલ લગાવી પૂરી ચોટાડી ગરમ તેલ મા મૂકો.પૂરી માથી વાટકી છૂટી પડે એટલે વાટકી કાઢી કટોરી બરાબર તળી ને બહાર કાઢી લો.

  6. 6

    હવે બટાકા ના નાના પીસ કરી તેમાં ટામેટાં,કેપ્સિકમ બારીક સમારી ઉમેરો.હવે ચાટ મસાલો,મીઠું,મરચું ઉમેરી હલાવી લો.

  7. 7

    હવે કટોરી મા સ્ટફિંગ મૂકી ઉપર થી લીલી ચટણી,મીઠી ચટણી,સેવ,દહીં,દાડમ ના દાણા ઉમેરી સવૅ કરો.તૈયાર છે મોઢા મા મૂકતા જ ઓગળે એવી કટોરી ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
આ કટોરી દેખાય છે કડક પણ મોમાં મૂકતા જ મસ્ત મસ્ત પોચી લાગશે.

Similar Recipes