વેજીટેબલ પુડલા (Vegetable Pudla Recipe In Gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761

વેજીટેબલ પુડલા (Vegetable Pudla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચણા નો લોટ
  2. 2મોટી સાઈઝ ની ડુંગળી
  3. 1મોટું ટામેટું
  4. 1કેપ્સિકમ
  5. 1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  6. સ્વાદાનુસાર મીઠું
  7. 1 ચમચી લાલ મરચું
  8. 1/2 ચમચી હળદર
  9. 1/2 ચમચી ધાણાજીરું
  10. જરૂર મુજબ પાણી
  11. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી ટામેટું કેપ્સિકમ ને ચોપ કરી બાઉલ માં લઇ લો પછી તેમાં ચણા નો લોટ મીઠું લાલમરચું હળદર ધાણાજીરું આદુ મરચાં ની પેસ્ટ નાંખી મીક્સ કરી લો

  2. 2

    પછી તેમાં પાણી નાંખી પુડલા નું બેટર તૈયાર કરી લો

  3. 3

    હવે તવી માં તેલ લગાવી પુડલા નું બેટર તેમાં સરખું પાથરી તેલ મૂકી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી પ્લેટ માં કાઢી ગ્રીન ચટણી ને ટોમેટો કેચપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
પર

Similar Recipes