બેસન વેજીટેબલ પુડલા (Besan pudla recipe in Gujarati)

Ena Joshi @cook_22352322
બેસન વેજીટેબલ પુડલા (Besan pudla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ બધાં શાક ધોઈ ને સમારી લો. પછી મિક્સર જારમાં ક્રશ કરી લો.
- 2
Have એક વાસણ માં ચણા નો લોટ લઈ તેમાં બધાં મસાલા નાખો. આ તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો.
- 3
પછી તેમાં જરૂર મુજબ પાણી થી ખીરું તૈયાર કરો. હવે એક નોનસ્ટિક તવી ગેસ પર ગરમ કરી તેમાં થોડું તેલ નાખો. તેની ઉપર ખીરું પથરી દો.
- 4
હવે તેને બંન્ને બાજુ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તેને શેકી લો. તૈયાર છે સ્વાદિષ્ટ બેસન વેજીટેબલ પુડલા. તેને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાત ના ચિલ્લા (Rice Chilla Recipe In Gujarati)
પુડલાલેફ્ટ ઓવર રાઈસBhat na chila recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
-
-
વેજી ટેબલ ખીચડી (Vagetable khichdi recipe in Gujarati)
Vejitable khichdi recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
-
-
બેસન ગાંઠીયા (Besan Gathiya recipe in gujarati)
Chana na lot na gathiya recipe in Gujarati#mummy Ena Joshi -
-
-
-
-
-
-
-
-
મેથી બાજરી ના વડા(Methi bajri na vada recipe in Gujarati)
Methi bajri na vada recipe in Gujarati#golden apron ૩#Week meal 3 Ena Joshi -
-
વેજ સ્ટફ પરાઠા (Veg Stuffed Paratha Recipe In Gujarati)
Vej staf paratha recipe in Gujarati#golden apron Ena Joshi -
-
-
-
-
-
-
-
રવા ના ઇન્સન્ટ ઢોકળાં (Instant Rava Dhokla Recipe In Gujarati)
Rava na dhkokla recipe in Gujarati#golden apron ૩#week meal 3 Ena Joshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12527820
ટિપ્પણીઓ (3)