વેજ નુડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)

Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
Mumbai Panvel

વેજ નુડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો
  1. 1 કપમેદો
  2. 1/2 કપઘઉંના લોટ
  3. ૩ ચમચીસેઝવાન સોસ
  4. 1 પેકેટ હક્કા નુડલ્સ
  5. 1 નંગડુંગળી
  6. 1 નંગસિમલા મિર્ચ
  7. 1 કપકોબીજ
  8. ૧ નંગલીલી ડુંગળી
  9. 1/2ગાજર
  10. 1ચીઝ કયુબ
  11. 2 ચમચીબટર
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. જરૂર મુજબ તેલ
  14. 1 ચમચીસોયા સોસ
  15. 1 ચમચીચીલી સોસ
  16. 1 ચમચીટોમેટો સોસ
  17. 1/2 ચમચી વિનેગર
  18. 1 ચમચીઝીણી સમારેલી લસણ
  19. 1 ચમચીઆદું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક વાસણ લો 1 કપ મેદો 1/2 કપ ઘઉંનો લોટ લો1 ચમચી તેલ અને મીઠું નાખીને પાણી નાખી લોટ તૈયાર કરી લો 10 મિનિટ ઢાંકી ને મૂકી દો

  2. 2

    હવે 1 તપેલીમાં પાણી ગરમ નુડલ્સ નાખી 1/2 તેલ નાખી થોડા નુડલ્સ થાય પછી બહાર કાઢી લો ડુંગળી, કોબીજ, ગાજર સીમલા મરચું ઝીણી સમારેલી રેડી કરી લો

  3. 3

    1પેન લો પેન માં તેલ ગરમ કરી બારીક કટ કરેલી લસણ અને અદરક ઉમેરી સમારેલી ડુંગળી, ગાજર,સીમલા મીરચી મીઠું 1 ચમચી સેઝવાન સોસ1 ચમચી સોયા સોસ ટોમેટો સોસ ચીલી સોસ અને નુડલ્સ ઉમેરો અને મિક્ષ કરો કુકર થવા દો

  4. 4

    હવે તૈયાર થયેલા લોટ માથી રોટલી બનાવી બટર લગાવી શેકી લો

  5. 5

    રોટલી ઉપર 1ચમચી સેઝવાન સોસ લગાવી થોડી કટ કરેલી કોબીજ, ડુંગળી, સીમલા મરચી મૂકી નુડલ્સ મૂકી 2 બાજુથી બરાબર ફોલડ કરી લો

  6. 6

    ફ્રેન્કી સિલ્વર કોઈલ લગાવી નીચે થી પેક કરી લો અને ગરમાગરમ પ્લેટ મા મૂકી સર્વ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
પર
Mumbai Panvel

Similar Recipes