વેજ હક્કા નુડલ્સ(Veg Hakka Noodles Recipe inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકવું. પાણી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ એક ચમચી જેટલું તેલ નાખો. હવે માં નુડલ્સ નાખવા અને નુડલ્સ બોઈલ થાય ત્યાં સુધી થવા દેવા.
- 2
હવે નુડલ્સ બોઈલ થાય ત્યાં સુધી ડુંગળીને લાંબી લાંબી સ્લાઈસ માં કાપી લેવી. અને સિમલા મરચા ને પણ લાંબી સ્લાઈસમાં કાપી લેવું
- 3
હવે કડાઈમાં ચાર ચમચી તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ઝીણું સમારેલું લસણ ઝીણું સમારેલું આદુ નાખીને 2 મિનિટ સુધી સાંતળો.
- 4
ત્યાર બાદ એમાં એક ચમચી ટોમેટો સોસ, એક ચમચી રેડ ચીલી સોસ, 1/2ચમચી સોયા સોસ, 1/2ચમચી વિનેગર અને સ્વાદ મુજબ મીઠું આ બધું નાખીને બરાબર મિક્ષ કરી લેવું.
- 5
ત્યાર બાદ એમાં બોઈલ કરેલા નુડલ્સ નાખી દેવા અને બરાબર મિક્સ કરી લેવું
- 6
ત્યાર બાદ નૂડલ્સના બરાબર મિક્સ કરી લેવા મસાલામાં અને હવે ઉપરથી લીલી ડુંગળી નો ગ્રીન ભાગ નાખો.
- 7
હવે એક સર્વિંગ પ્લેટમાં નુડલ્સ કાઢી લેવા અને થી ગાર્નીશ કરી લેવા. તૈયાર છે ગરમા ગરમ વેજ હક્કા નુડલ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
(વેજ હક્કા નુડલ્સ)(Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#Week2#Noodlesવેજીટેબલ થી ભરપુર અને ખુબ જ ચટપટા નુડલ્સ Shreya Jaimin Desai -
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
-
-
-
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#RB3#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#WCR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2અમારા ઘરમાં નૂડલ્સ બધાને ભાવે છે અને મારા બાળકને ખૂબ જ પ્રિય છે અને વેજીટેબલ હેલ્થ માટે ખૂબ સારા છે જેથી કરીને મે વધારે વેજીટેબલ નાખ્યા છે. Veena Chavda -
-
-
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (13)