નુડલ્સ (Noodles Recipe In Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314

નુડલ્સ (Noodles Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. 1પેકેટ નુડલ્સ
  2. 4 ગ્લાસપાણી
  3. 1 નાનું બાઉલ ઝીણી સમારેલી કોબી
  4. 2ઝીણા સમારેલા ગાજર
  5. 4 નંગઝીણી સમારેલી ડુંગળી
  6. 1/2 ઝીણું સમારેલું કેપ્સીકમ
  7. 1 ચમચો તેલ
  8. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  9. ૩ ચમચીનુડલ્સ મસાલો
  10. 1 ચમચીસોયા સોસ
  11. 1 ચમચીરેડ ચીલી સોસ
  12. સ્વાદ અનુસારમીઠું થઈ ગયું અહીંયા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકો પછી તેમાં બધા સમારેલા વેજીટેબલ નાખીને તેની દસથી પંદર મિનિટ સાંતળો

  2. 2

    આ બધું વેજીટેબલ ચડી જાય પછી તેમાં મસાલો અને નુડલ્સ એડ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર

ટિપ્પણીઓ

Similar Recipes