ઘઉં ના લોટમાં થી બનેલા બિસ્કિટ પીઝા જૈન (Wheat Flour Biscuit Pizza Recipe In Gujarati)

Keya Sanghvi
Keya Sanghvi @cook_26143193

#trend
#WEEK 1
પીઝા એ એવી વસ્તુ છે જે વ્યક્તિ કોઈ પણ ઉંમર ની હોય નાના મોટા બધા જ ને ભાવે છે આ પીઝા ખાવા માં ખૂબ જ crunchi લાગે છે ને ખૂબ જ ઝડપથી બની જાય છે.

ઘઉં ના લોટમાં થી બનેલા બિસ્કિટ પીઝા જૈન (Wheat Flour Biscuit Pizza Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#trend
#WEEK 1
પીઝા એ એવી વસ્તુ છે જે વ્યક્તિ કોઈ પણ ઉંમર ની હોય નાના મોટા બધા જ ને ભાવે છે આ પીઝા ખાવા માં ખૂબ જ crunchi લાગે છે ને ખૂબ જ ઝડપથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  1. 10પીઝા
  2. સ્વાદાનુસાર પિઝા સોસ
  3. 100 ગ્રામબટર
  4. 100 ગ્રામચીઝ
  5. 1 બાઉલ સમારેલ ટામેટા
  6. 1 બાઉલ સમારેલ કેપ્સિકમ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફ્રાયપેન ને ગેસ પર ગરમ થવા દો

  2. 2

    પછી બટર મૂકી પિઝા પર સોસ લગાવી તેના પર સમારેલ ટામેટા અને કેપ્સીકમ નાખી ચીઝ ખમણો ને 3 મિનિટ ધીમા ગેસ પર થવા દો

  3. 3

    પછી કાઢી પ્લેટ માં સર્વ કરો તૈયાર છે ટેસ્ટી yummy pizza love to eat

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keya Sanghvi
Keya Sanghvi @cook_26143193
પર

Similar Recipes