પીઝા (Pizza Recipe In Gujarati)

Nita Dave
Nita Dave @cook_31450824

બાળકો ને ઓલ ટાઈમ પસંદ પીઝા એ ઇટાલિયન વાનગી છે જે નાના મોટા સહુ ને ભાવે છે.જે બધા પોતાની રીતે પોતાના સ્વાદ મુજબ બનાવે છે.

પીઝા (Pizza Recipe In Gujarati)

બાળકો ને ઓલ ટાઈમ પસંદ પીઝા એ ઇટાલિયન વાનગી છે જે નાના મોટા સહુ ને ભાવે છે.જે બધા પોતાની રીતે પોતાના સ્વાદ મુજબ બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 4 નંગપીઝા બેઝ
  2. 2 નંગકેપ્સિકમ
  3. 1 નંગમોટું ગાજર
  4. 3 નંગમોટા ટામેટાં
  5. 3 નંગમોટા કાંદા
  6. ચીઝ જરૂર મુજબ
  7. 2 ટી સ્પૂનકાજુ ની પેસ્ટ
  8. રેડ ચીલી સોસ જરુર મુજ
  9. 2 ટી સ્પૂનટોમેટો સોસ
  10. 1 ટી સ્પૂનઆદુ, મરચા ની પેસ્ટ
  11. 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  12. 1 ટી સ્પૂનપીઝા મસાલો
  13. 1 ટી સ્પૂનમરી પાઉડર
  14. 1 ટી સ્પૂનઅજમો
  15. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બધી તૈયારી કરી લો શાકભાજીને ઝીણા સમારી લો આદુ-મરચા-લસણની પેસ્ટ કરી લો ડુંગળી અને ટામેટાની ગ્રેવી બનાવી લો.પેન ગરમ કરી તેમાં ૨ ચમચી બટર ગરમ કરી તેમાં અજમાં નાખી લસણ આદું મરચા ની પેસ્ટ સાંતળી તેમાં ક્રશ કરેલી ડુંગળી સાંતળવી.

  2. 2

    ત્યારબાદ તેમાં ટોમેટો ગ્રેવી નાખી મરી પાઉડર,રેડ ચીલી સોસ,મીઠું,પીઝા મસાલો નાખી ને સમારેલા ગાજર, કેપ્સિકમ ને એડ કરી હલવો. મીઠું મરી પાઉડર નાખી ઉમેરી ચડવા દો.

  3. 3

    નોનસ્ટિક પેનમાં બટર લગાવી એક બાજુ પીઝા નો બેઝ સેકી તૈયાર કરેલ સોસ લગાવી મિક્સ વેજ પાથરવું.

  4. 4

    તેના પર ચીઝ ખમણી ઢાંકી ૨ મિનિટ સીઝવા દેવું. અને ગેસ પરથી ઉતારી લેવો.

  5. 5

    પીઝા ને ગરમ ગરમ સર્વ કરવો.તમારી ઈચ્છા અનુસાર ઉપર ગાર્નિશ કરવું.આ પીઝા સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.ઘરે બનાવેલ હોવાથી સ્વાથ્ય માટે સારો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Dave
Nita Dave @cook_31450824
પર

Similar Recipes