વેજીટેબલ પુડલા(Vegetable Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો ઉપર બતાવ્યા પ્રમાણે તેલ સિવાયના બધા વેજીટેબલ અને મસાલા મિક્સ કરો અને જોઈએ તે પ્રમાણે પાણી ઉમેરી ખીરૂં તૈયાર કરો
- 2
હવે એક નોન સ્ટીક નું પેન ગેસ પર ગરમ કરવા મૂકો પેન ગરમ થયા પછી તેના પર તૈયાર કરેલ પુડલા નું બેટર ગોળ શેઇપ માં પાથરો (થોડું જાડું પાથરવું) ત્યારબાદ તેની ફરતે થોડું થોડું તેલ રેડો પુડલા ને આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી બંને સાઇડ વારાફરતી વારા શેકી લો બસ આવી જ રીતે બધા પુડલા તૈયાર કરો તો તૈયાર છે વેજીટેબલ પુડલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupશિયાળામાં શાકભાજી ભરપૂર મળે છેતો ચાલો... એકલા એકલા..... ના ચા લિયે......સૌનો સાથ અને સૌનો સહકાર લઈને.. સુપ બનાવી😊😊 Prerita Shah -
-
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
એક પેનમાં તેલ લઈ રવો નાખી શેકી લેવો રવો શેકાઈ જાય પછી તેને એક બાઉલમાં કાઢી લેવોઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું મરચું આદુ-લસણની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી લઈ એક પેનમાં વઘાર માટે તેલ મૂકી રાઈ જીરુ અને અડદની દાળ નાખી પાંચ-છ મીઠા લીમડાના પાન નાખી બધું જ સમારેલી વસ્તુ નાખી સાંતળી લેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવુંબધી વસ્તુ સતડા ઇ જાય પછી તેમાં રવો નાખી થોડું પાણી નાખી ચડવા દેવું થોડું ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને એક બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરવું#GA4#Week5 Charmi Shah -
-
-
ચણાના લોટના વેજીટેબલ પુડલા (Chana Na Lot Na Pudla Recipe In Gujarati)
#Trend1 ફટાફટ બની જતા પુડલા નાના-મોટા સૌને ભાવે છે Khushbu Japankumar Vyas -
મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)
#BRમહીકા રાજકોટ જીલ્લા માં આવેલું એક ગ્રામ છે ત્યાં ના પુડલા ખૂબ જ ફેમસ છે.. શિયાળા મા તો લોકો ખાસ ત્યાં જાય..પુડલા સાથે અપાતી ચટણી વિશેષતા છે અને અમુક જગ્યા એ ત્યાં પુડલા સાથે કઢી ખીચડી પણ સાથે આપે છે. પુડલા ને એક મોટા તવા પર હાથે થી પાથરી ને તૈયાર કરવામાં આવે છે અને તેના પીસ કરીને સર્વ કરવામાં આવે છે. મહીકાના ફેમસ પુડલા તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
કેરટ કેપ્સીકમ પુડલા (Carrot Capsicum Pudla Recipe In Gujarati)
#trend#Week1#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
પાવભાજી / ભાજી રાઇસ (Pav bhaji / Bhaji rice recipe in Gujarati)
પાવભાજી લગભગ બધા જ લોકોને ભાવતી ડીશ છે. તે હેલ્ધી ડિશ પણ છે. કેમકે તે બધા શાકભાજી મિક્સ કરીને બનાવીએ છીએ. બાળકો અલગ-અલગ શાક ખાતા નથી હોતા પણ પાવભાજી તો પસંદ કરતા જ હોય છે. તો ચાલો ટેસ્ટી પાવભાજી બનાવીએ. Asmita Rupani -
પુડલા (Pudla recipe in Gujarati)
#trend#પુડલાઆ મગ ની દાળ ના આમલેટ જેવા જાડા પુડલા જેમાં ડુંગળી ,લસણ, લીલા મરચા, આદુ ની પેસ્ટ ઉમેરવી અને બધું જ મિક્સ કરી બટર મૂકી ને મુગલેટ બનાવવા માટે બિલકુલ સરળ અને પૌષ્ટિક આહાર છે.. Sunita Vaghela -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાસમતી રાઈસ માં બધા વેજીટેબલ એડ કરીને બનાવવાથી તે ખૂબ જ હેલ્ધી હોય છે. તમને જે પસંદ હોય એ વેજીટેબલ આમાં ઉમેરી શકો છો. Palak Talati -
-
-
-
પુડલા(Pudla Recipe in Gujarati)
#trendતેલ વગર બનતા મિક્સ દાળના પૌષ્ટિક પંજાબી પુડલા. બાળકોને ટિફિનમાં બેબી પુડલા પણ આપી શકાય. Bhavna C. Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13721734
ટિપ્પણીઓ (2)