વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)

એક પેનમાં તેલ લઈ રવો નાખી શેકી લેવો રવો શેકાઈ જાય પછી તેને એક બાઉલમાં કાઢી લેવો
ઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું મરચું આદુ-લસણની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી લઈ એક પેનમાં વઘાર માટે તેલ મૂકી રાઈ જીરુ અને અડદની દાળ નાખી પાંચ-છ મીઠા લીમડાના પાન નાખી બધું જ સમારેલી વસ્તુ નાખી સાંતળી લેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું
બધી વસ્તુ સતડા ઇ જાય પછી તેમાં રવો નાખી થોડું પાણી નાખી ચડવા દેવું થોડું ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને એક બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરવું#GA4#Week5

રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ લઈ રવો નાખી શેકી લેવો રવો શેકાઈ જાય પછી તેને એક બાઉલમાં કાઢી લેવો
- 2
ઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું મરચું આદુ-લસણની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી લઈ એક પેનમાં વઘાર માટે તેલ મૂકી રાઈ જીરુ અને અડદની દાળ નાખી પાંચ-છ મીઠા લીમડાના પાન નાખી બધું જ સમારેલી વસ્તુ નાખી સાંતળી લેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું
- 3
બધી વસ્તુ સતડા ઇ જાય પછી તેમાં રવો નાખી થોડું પાણી નાખી ચડવા દેવું થોડું ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને એક બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)
#GA4#Week10વેજીટેબલ સૂપ બનાવવા માટે એક પેનમાં ૨ ચમચી તેલ મૂકીઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું કેપ્સીકમ ઝીણું સમારેલું કોબીજ ઝીણી સમારેલી ડુંગળી અડધો વાટકો બાફેલી મકાઈઆદુની પેસ્ટ લસણની પેસ્ટ આ બધું જ નાખી એક મિનિટ ચડવા દેવુંપછી તેમાં 500 એમએલ પાણી નાખી ઉકડવા દેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી તીખા નો પાઉડર નાખી પાંચ મિનિટ ઉકાળવુંપછી એક બાઉલમાં બે ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં પાણી નાખી સ્લરી બનાવવી પાંચ મિનિટ ઉકડે એટલે સુપ હલાવતા રહેવું અને સ્કરી નાખતા જવું પછી એક મિનિટ માટે ઉકાળવુંત્યારબાદ એક ગ્લાસમાં કાઢી સર્વ કરવું લીલી ડુંગળી ના પાન નાખી ગાર્નીશ કરવું Charmi Shah -
ઉપમા (Upma Recipe In Gujarati)
આ ઉપમા પહેલા થઈ શેકેલા રવા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે. રવો શેકીને સ્ટોર કેવી રીતે કરી શકાય તે ટીપ્સ મા બતાવ્યું છેઉપમા (સંભાર, સૂકી ચટણી સાથે) Buddhadev Reena -
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
કેરાલા સ્ટાઈલ ઉપમા (Kerala style Upma Recipe in Gujarati)
#GA4#Week7#Breakfastસામાન્ય રીતે આપણે ઉપમા ઘી/તેલમાં બનાવતા હોઈએ છીએ પરંતુ કેરાલા સ્ટાઈલ ઉપમા નાળિયેરના તેલમાં બનાવવામાં આવે છે. અને બધી સામગ્રી ઝીણી સમારેલી લેવામાં આવે છે. Urmi Desai -
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)
એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે ઝડપથી બની જાય છે અને અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે.#TREND3#WEEK3#UPMA Chandni Kevin Bhavsar -
-
-
વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)
#ફટાફટ આ એક એવી વાનગી છે કે જેને તમે સવારે બ્રેકફાસ્ટમાં ઇવનિંગમાં ડિનરમાં, બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે... આ વાનગીનો મહત્વ એ છે કે તેમાં ઘણા બધા વેજિટેબલ્સ હોવાથી બાળકો ખાઈ લે છે જેને તેમને ખ્યાલ આવતો નથી.... તો ચાલો જોઈએ તેને રેસીપી..... Khyati Joshi Trivedi -
-
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#trend3#week3#post1આજે થોડું ખાઈએ ને ભૂખ મટી જાય,ને હેલ્ધી પણ ખરું એવું ઉપમા બનાવ્યું Sunita Ved -
-
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બહુ ભૂખ લાગી હોય અને જટપટ કાઈ બનાવવું હોય તો આ ઉપમા બેસ્ટ અને હેલ્થી વે છે. વેજીટેબલ ન નાખવા હોય તો ડુંગળી ટામેટા નાખી ને plain પણ બનાવી શકો. Sangita Vyas -
-
વેજીટેબલ ઉપમા
#ડીનરકયારેક વધારે જમવાનું મન ના હોય તો એક સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન કરવા માટે ની વાનગી... દરેક ને ભાવતી. અને ફટાફટ બની જતી...વેજીટેબલ ઉપમા. Kshama Himesh Upadhyay -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉપમાસવાર ના નાસ્તા માં અથવા તો evening snacks માં પણ ખાઈ શકાય.નાના મોટા બધા ને ભાવતો જ હોય છે. Sonal Modha -
ગાજર ઉપમા(Gajar upma recipe in gujarati)
#ફટાફટઉપમા એક સાઉથ ઇન્ડિયન ડિશ છે. જે ખૂબ ઝડપ થી બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. ઉપમા એક હેલ્થી નાસ્તો છે. અહી ગાજર નો ઉપયોગ કરી ને ઉપમા બનાવેલ છે. Shraddha Patel -
ઉપમા (Upma Recipe In Gujarati)
# ઉપમા #GA4 #Week5 ઉપમા એવી વસ્તુ છે કે મન થઈ જાય તો તરત બની જાય છે,તે સવાર સવાર માં ખાવાથી સારું એવું પોષણ મળે છે અને વધારે તેલ પણ હોતું નથી એટલે ડાયેટ માં પણ ચાલે છે. Anupama Mahesh -
-
-
વેજીટેબલ નુડલ્સ વિથ પનીર (Vegetable Noodles With Paneer Recipe In Gujarati)
#GA4#Week2#Puzzel word is -Nuddles નુડેલ્સ અત્યારે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી વસ્તુ હોય છે.. અને તે ઝડપથી થઈ જાય છે સાથે સાથે સિઝનમાં આવતા વટાણા પણ તેમાં ઉમેરી શકાય છે.. પણ મેં આ નૂડલ્સમાં ટામેટા, લીલા મરચા, ડુંગળી અને પનીરનો ઉપયોગ કર્યો છે જેથી બાળકોને સાથે ટેસ્ટી લાગે અને ખુબ મજા પણ આવે.... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
વેજ. ઉપમા (veg. Upma Recipe In Gujarati)
પચવામાં ખૂબ જ હળવી એવી આ ઉપમાને તમે નાસ્તામાં કે રાતના જમવામાં લઈ શકો છો Sonal Karia -
કોથમીર મેથીની પૂરી(Kothmir methi ni puri recipe in gujarati)
#GA4#Week9બે વાટકા ઘઉંના લોટમાં સમારેલી કોથમીર સમારેલી મેથી હળદર મીઠું લાલ મરચું પાઉડર હિંગ તલ તીખા નો પાઉડર અને તેલ નાખી લોટ બાંધી લેવોતે પંદર-વીસ મિનિટ માટે રાખી દેવો પછી તેના લૂઆ કરી બધી પૂરી વણી લેવીપૂરી વણાઈ ગયા પછી એક પેનમાં તેલ મૂકી ગોલ્ડન બ્રાઉન થાય એવી તળી લેવીઆ પૂરીને એક પ્લેટમાં કાઢી સર્વ કરવી Charmi Shah -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ