રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. નૂડલસ 1/2 પેકેટ
  2. 1ડુગરી
  3. 1/2પતા ગોબી
  4. 2લીલા મર્ચા
  5. આદુ
  6. લસણ
  7. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  8. 1 ચમચીરેડ ચીલી સોસ
  9. 3 ચમચીતેલ
  10. મીઠુ
  11. સ્પ્રીગ રોલ માટે :
  12. મેડો
  13. તેલ તડવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પ્રથમ એક વાસણ મા તેલ મુકો તેમા ડુગરી સાત્ડો પછી પતાગોબી અને લીલા મરચા, સાત્ડો

  2. 2

    હવે ઉમેરો સોસ, મીઠુ, આદુ લસણ પેસટ, બાફેલી નૂડલ, અને મિક્સ કરો

  3. 3

    તૈયાર છે નૂડલસ

  4. 4

    મેડા નૂ લોટ વણી તેને ચોરસ આકાર આપો

  5. 5

    પછી તેમા નૂડલસ નાખી વાડી મેડા ડબલ્યુ સ્લેરી પેક કરો, પછી તેલ તરો

  6. 6

    તૈયાર છે સ્પ્રીગ રોલ

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Sweta Zavrani
પર
kutch
i love making a new diffrent type of dish
વધુ વાંચો

Similar Recipes