સ્પ્રિંગ રોલ.(spring roll Recipe in Gujarati)

નુડલ્સ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા ને બધાને ફેવરીટ હોય છે પણ એ નૂડલ્સ ના મેં સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે મારા ઘરમાં મારા સાસુ અને મારા બાળકોને ખૂબ પસંદ છે..
સ્પ્રિંગ રોલ.(spring roll Recipe in Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા ને બધાને ફેવરીટ હોય છે પણ એ નૂડલ્સ ના મેં સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે મારા ઘરમાં મારા સાસુ અને મારા બાળકોને ખૂબ પસંદ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ ને લાંબા અને બારીક કાપી લો
- 2
જરૂર મુજબ ની બધી વસ્તુઓ લઈ લો
- 3
એક કડાઈમાં પાણી મૂકી એમાં નમક અને તેલ ઉમેરી પેલા નૂડલ્સને બોઇલ કરો
- 4
એક કડાઈમાં તેલ મૂકો અને બધા વેજીટેબલ એડ કરો બધા સોસ નાખી અને મસાલો નાખો
- 5
થઈ જાય પછી એમાં નુડલ્સ ઠંડા કરીને એડ કરો અને ઉપરથી સ્પ્રિંગ ઓનિયન નાખો
- 6
મેંદાનો લોટ લો તેમાં કોર્નફ્લોર,નમક અને તેલ નાખી લોટ બાંધો
- 7
દસ મિનિટ સુધી લોટને રાખી અને તેની રોટલી વણો એક રોટલી ઉપર તેલ લગાડી બીજી રોટલી ઉપર મૂકો
- 8
પછી તવા પર રોટલી ને થોડી જ શેકો અને બે રોટલી ને અલગ અલગ કરો
- 9
મેંદાના લોટમાં થોડું પાણી નાખી રોટલી ની ઉપર લગાવી અને તેમાં નુડલ્સ ભ રો અને રોલ કરી લો.
- 10
એક સરખા બધા રોલ વાળી લો
- 11
પછી તેને તળી લો
- 12
પછી તેને કટિંગ કરી લો અને સેઝવાન સોસ કે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્ડો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
ફ્રેન્ડસ ચાઈનીઝ તો બધાને ફેવરીટ હોય છે માટે અહીં ઇન્ડિયન ચાઈનીઝ કોમ્બિનેશન કરીને ઈન્ડો ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ છે#GA4#Week2 Nidhi Jay Vinda -
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring roll Recipe In Gujarati)
#GA4#Week3#chinese# carrotએક લોકપ્રિય ચાઇનીઝ વાનગી, સ્પ્રિંગ રોલ્સ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ હોઠ-સ્માકિંગ નાસ્તા નૂડલ્સ, ગાજર, કેપ્સિકમનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેનું બહાર નું પડ ક્રિસ્પી અને કડક સ્વાદિષ્ટ તે બાળકો માટે એક સારો નાસ્તો છે. તેઓ આ વાનગીને પસંદ કરશે અને બાળકો માટે સારું છે જેશાકભાજી અને નુડલ્સ નું મિશ્રણ સાથે ખાવું પસંદ કરશે.. Twinkal Kalpesh Kabrawala -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe in Gujarati)
#Fam#spring rollમારી આ રેસીપી મારા ફેમિલીની ખૂબ જ પ્રિય છે જે નાના અને મોટા બધાને ખૂબ જ ભાવે છે Madhvi Kotecha -
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે બધા kids ની ફેવરિટ હોય છે..#સપ્ટેમ્બર Payal Desai -
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati)
#GA4#Week21 ફ્રેન્ડ્સ આજે હુ તમારી સાથે સ્પ્રિંગ રોલ ની રેસિપી શેર કરવા જઇ રહી છું જે મે નુડલ્સ માંથી બનાવ્યા છે મિત્રો નુડલ્સ એ એવી વસ્તુ છે જે ટીનએજર ને જ વધારે ભાવે પણ જો તમે એનો અને વેજ નો ઉપયોગ કરી ને સ્પ્રિંગ રોલ બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાઇ શકશે Hemali Rindani -
વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
.#GA4 # week 2 # noodlesનુડલ્સ એવી વસ્તુ છે જે નાના-મોટા બધાની પસંદ છે મારા ઘરમાં બધાને પ્રિય છે Minal Rahul Bhakta -
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
જયારે પણ સ્પ્રિંગ રોલ ની વાત આવે ત્યારે એમ થાય કે એ તો હોટેલ મા જ ખવાય ઘરે પરફેક્ટ બનતા જ નથી પણ જો અમુક વાત નું ધ્યાન રાખી ને કરીએ તો બાર કરતા પણ ટેસ્ટી બને છે Deepika Parmar -
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4#Week3બોવાજ ટેસ્ટી લાગે છે Dilasha Hitesh Gohel -
વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiઘરમાં જ મળી આવતા વેજીટેબલ નો ઉપયોગ કરી સ્પ્રિંગ રોલ બનાવ્યા છે ચીલી સોસ સાથે સરસ લાગે છે Ankita Tank Parmar -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ વાનગી મારા બાળકોને બહુ ભાવે છે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
ચીઝ મેગી રોલ(cheese maggi roll recipe in gujarati
નાનાથી લઈને મોટા સુધી બધાને મેગી ભાવતી હોય છે મારા ઘરમાં બધાને મેગી ભાવે છે#kvમારા દીકરાની મનપસંદ વાનગી છે #August Chandni Kevin Bhavsar -
-
-
-
-
વેજ હકકા નૂડલ્સ(veg hakka noodles Recipe in gujarati)
#GA4 #Week2#Noddlesવેજ હક્કા નૂડલ્સ ચિલ્ડ્રન ની બહુ ફેવરિટ હોય છે અને આપણે ને પણ ભાવતી હોય છે જે એક દમ ફટાફટ થઈ જાય છે.અને ટેસ્ટ મા લાજવાબ લાગે છે.તેમાં આપડે વેજીટેબલ નાખીએ એટલે તે નૂડલ્સ healthy બની જાય છે.તો મારી આ રેક્રીપે જરૂર થી ટ્રાય કર જો...Komal Pandya
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
#EB#week14 મે અહી ઘણા બધા ફેરફાર કરીને સ્પ્રીંગ રોલ બનાવ્યા છે Khushbu Sonpal -
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
-
-
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ એક એવી રેસીપી છે જે બધાની ઓલટાઈમ ફેવરીટ કહી શકાય એનું કારણ છે એની અંદર potato chips નો યુઝ થાય છે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી હોય છે#EB#cookwellchef Nidhi Jay Vinda -
-
વેજ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ
#એનિવર્સરી #સ્ટાર્ટર #week 2 નમસ્તે બહેનો કેમ છો બધા મજામાં હશો આજે મેં કુક પેડની એનિવર્સરી માં સ્ટાર્ટર ની અલગ-અલગ રેસીપી મૂકી છે વેજ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ આપણે મોટાભાગે સ્પ્રીંગ રોલમાં મેંદાનો લોટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ મેંદો ખાવા માટે પણ પચવામાં ભારે હોય છે તો મેં નાના મોટા સૌ ને ધ્યાનમાં રાખીને મેંદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરીને વેજ ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે આશા છે કે તમને પસંદ આવશે Dharti Kalpesh Pandya
More Recipes
ટિપ્પણીઓ (2)