ચાઇનીઝ વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati)

Hiral Savaniya
Hiral Savaniya @shivu198

ચાઇનીઝ વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨વ્યક્તિ
  1. લોટ બાંધવા માટે:
  2. ૧ કપમેંદો
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ૨ ચમચીતેલ મોણ માટે
  5. સ્ટફિંગ માટે:
  6. ૧ ચમચીતેલ
  7. ૧/૨જીરૂ
  8. ૬-૭ કળી લસણ
  9. મરી પાઉડર
  10. 1 ટુકડોઆદુ
  11. ૧ કપગાજર
  12. ૧ કપકોબીજ
  13. ૨ નંગમરચા
  14. ૧ ચમચીસોયા સોસ
  15. ૧ ચમચીગ્રીન ચીલી સોસ
  16. ૧ ચમચીરેડ ચીલી સોસ
  17. ૧ ચમચીટેમેટો સોસ
  18. મીઠું સ્વાદ પ્રમાણે
  19. કોથમીર જરૂર મુજબ
  20. ૧ કપવટાણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં મેંદો,તેલ,મીઠું અને પાણી થી લોટ બાંધી લો.

  2. 2

    ત્યાર બાદ સ્ટફિંગ બનાવવા માટે એક પેન માં તેલ,જીરૂ,લસણ,આદુ અને ડુંગળી ઉમેરી સાંતળવા દો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ગાજર,કોબીજ,મરચા,વટાણા ઉમેરો.ત્યાર બાદ તેમાં સોયા સોસ,રેડ ચીલી,ગ્રીન ચીલી અને ટામેટાં સોસ ઉમેરી ચઢવા દો.ત્યાર બાદ તેમાં મારી પાઉડર ઉમેરો.

  4. 4
  5. 5
  6. 6

    ત્યાર બાદ તૈયાર કરેલ લોટ માંથી રોટલી વણી તેમાં તેલ લગાડી તેની પર બીજી રોટલી મૂકી તેને શેકી લો.

  7. 7

    ત્યાર બાદ તે રોટલી અલગ કરી તેમાં સ્ટફિંગ ભરી તેના રોલ બનાવી લો.અને તળી લો.

  8. 8
  9. 9

    ત્યાર બાદ રોલ ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Savaniya
Hiral Savaniya @shivu198
પર

Similar Recipes