ચાઈનીઝ ભેળ વિથ બનાના મન્ચુરિયન

ચાઈનીઝ ભેળ વિથ બનાના મન્ચુરિયન
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં પાણી ગરમ કરવા મુકો. ગરમ થાય ત્યારે તેમાં નૂડલ્સ નું 1 પેકેટ ઉમેરો. તેમાં મીઠું ઉમેરો સ્વાદ અનુસાર. ઢાંકી ને રેવાદો.5 મિનિટ.
- 2
મન્ચુરિયન બનાવા માટે એક વાસણ માં કેળા ઉમેરો.તેને છૂંદી નાખો.તેમાં છીણેલું ગાજર. કોબી. સોયા સોસ 2 ચમચી.રેડ ચીલી સોસ 2 ચમચી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લોટ.બાંધી લો.
- 3
તેના નાના નાના બોલ્સ વાળી લો.
- 4
ગરમ તેલ માં તળી લો.
- 5
હવે નૂડલ્સ ને તળી લો.તેમાં જરાક કોર્ન ફ્લોર છાંટી હલાવી દેવું જેથી ચોંટે નઈ.
- 6
હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકવું થાય એટલે ગાજર, કેપ્સિકમ, કોબી,આદું લસણ પેસ્ટ,ડુંગળી ઉમેરી હલાવી લેવું. તેમાં 3 ચમચી રેડ ચિલી સોસ,3ચમચી સોયા સોસ,3 ચમચી કેચપ ઉમેરવો. 2 મિનિટ માટે ઢાંકી ને રાખવું.
- 7
તેમાં મન્ચુરિયન બોલ ઉમેરવા.
- 8
તરેલું પનીર ઉમેરવું. 2 મિનિટ ઢાંકી ને રેવા દેવું.
- 9
તરેલા નૂડલ્સ ઉમેરી સરખું હલાવવું.1 મિનિટ માટે ઢાંકવું.
- 10
તૈયાર છે આપણી ચાઈનીઝ ભેળ વિથ બનાના મન્ચુરિયન. થોડા નૂડલ્સ થી ગાર્નિશીંગ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya -
-
ચાઈનીઝ સીઝલર
ચાઈનીઝ વાનગી એવી હોય છે જે નાના છોકરા થી લઇને મોટા બધા ને ભાવે છે.#નોનઈન્ડિયન #પોસ્ટ ૪ Bhumika Parmar -
ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa#Chinese#Carrotચાઈનીઝ ઢોસા માં ચાઈનીઝ રેસીપી અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું કોમ્બિનેશન કરેલું છે. ચાઈનીઝ ટેસ્ટની સાથે સાઉથ ઇંડિયન ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. ઢોસા તો લગભગ નાના-મોટા બધા ના પ્રિય હોય જ છે પણ તેની સાથે નૂડલ્સનો ટેસ્ટ એટલે તો આ ડિસ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9આ ભેળ માં ગાજર, કેપ્સિકમ અને કોબીજ , ડુંગળી અને લસણ આદુ મરચાં આટલી બધી શાકભાજી હોય છે.. ચાઈનીઝ ખાવા બહાર જવાનું થાય તો આ લોકો આજી નો મોટો વધારે વાપરે છે.. એટલે જ્યારે મન થાય એટલે હું ઘરે જ બનાવું છું.. Sunita Vaghela -
મીની ચાઈનીઝ ઉતપમ
#રસોઈનીરાણી#ફયુઝનવીકમિત્રો, આજે હુ તમારી માટે સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ને મીકસ કરી ને એક ફયુઝન વાનગી લાવી છુ. જે બાળકો ને પણ ખૂબ ભાવશે. મીની ચાયનીઝ ઉતપમ. Varsha Bhatt -
ચાઈનીઝ ભેળ
#સ્ટ્રીટઆ રેસિપી માં ચાઈનીઝ ફ્લેવર ની ભેળ બનાવી છે, હક્કા નુડલ્સ ને બાફી ને પછી ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવ્યા છે અને તેને ચાઈનીઝ ગ્રેવી સાથે મિક્સ કરી સર્વ કર્યું છે. Urvashi Belani -
ઈન્ડો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
ફ્રેન્ડસ ચાઈનીઝ તો બધાને ફેવરીટ હોય છે માટે અહીં ઇન્ડિયન ચાઈનીઝ કોમ્બિનેશન કરીને ઈન્ડો ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ છે#GA4#Week2 Nidhi Jay Vinda -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9ચાઈનીઝ ભેળ એક સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. ખાસ કરીને આ ભેળ માં તળેલી નુડલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે સાથે મનચુરીયન અને જીરા રાઈસ નો પણ ઉપયોગ કરી શકાય. Hetal Vithlani -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે. Pinky Jesani -
-
-
ત્રીએંગલ ચાઈનીઝ નૂડલ્સ પરાઠા (triangle chinese noodles paratha Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ24મિત્રો આપણે મંચુરિયન, નૂડલ્સ આવી ઘણી ચાઈનીઝ વાનગી ખાધી છે આજે મને કયક નવું કરવા નુ વિચાર આવ્યો તો મેં નૂડલ્સ પરાઠા બનાવી દીધા જે ચોમાસા અને શિયાળા મા ખાવાની મજા આવી જાય છે તો ચાલો રેસિપી જાણી લઈએ. Krishna Hiral Bodar -
-
ડ્રાય મન્ચુરિયન
#વિકમીલ૩#વિક૧#સ્પાઈસી/તીખીહેલો, ફ્રેન્ડ્સ આ મન્ચુરીયન વેજીટેબલ થી ભરપુર છે અને એકદમ સોફ્ટ પણ બન્યું છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
વેજ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ
#એનિવર્સરી #સ્ટાર્ટર #week 2 નમસ્તે બહેનો કેમ છો બધા મજામાં હશો આજે મેં કુક પેડની એનિવર્સરી માં સ્ટાર્ટર ની અલગ-અલગ રેસીપી મૂકી છે વેજ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ આપણે મોટાભાગે સ્પ્રીંગ રોલમાં મેંદાનો લોટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ મેંદો ખાવા માટે પણ પચવામાં ભારે હોય છે તો મેં નાના મોટા સૌ ને ધ્યાનમાં રાખીને મેંદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરીને વેજ ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે આશા છે કે તમને પસંદ આવશે Dharti Kalpesh Pandya -
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
#GA4#Week2#noodlesચાઇનીઝ એ બધા જ લોકો નું ફેવરીટ હોય છે, ખાસ કરીને બાળકો નું તો મે આજે આયા ફૂલ વેજિટેબલ વાળા હક્કા નૂડલ્સ બનાવ્યા છે જે મારી બેબી ને ખુબજ ભાવે છે. Hemali Devang -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#Nidhi#LOમેં વધેલી રોટલી માંથી ચાઈનીઝ ભેળ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝડપથી બની જાય છે. જ્યારે સાંજે ભૂખ લાગે ત્યારે ઘરમાં કાંઈ ન હોય તો બપોર ની રોટલી તો વધી જ હોય! તો તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચાઈનીઝ ભેળ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
ચાઈનીઝ ભેળ વિધાઉટ ઓનિયન-ગાર્લિક
ભેળ કોને ના ભાવતી હોય ચાટ પસંદ કરનાર લોકોને ચાટ ખાવા કંઈક નવું જ જોઈએ આજે હું તમને ચાઈનીઝ ભેળ બનાવવાની રેસીપી જણાવીશ આ અલગ ચાઈનીઝ ભેળ માં તળેલા નુડલ્સ બનાવીને રંગબેરંગી વેજિટેબલ્સ મિક્સ કરી અને અલગ-અલગ સોસ નાખીને ચટપટી બનાવવામાં આવે છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૭ Sonal Shah -
-
સ્પાઈસી ચાઈનીઝ ઘુઘરા (spicy chinese ghughara recipe in gujrati}
#મેમીઠા અને નમકીન ગુગરા તો સૌ એ ખાધા હશે. આજે મેં કૈક નવું ટ્રાય કર્યું છે . આશા કરું છું આપ સૌને પસંદ આવશે. ચાઈનીઝ ગુગરા ચાલો રેસિપી જોઈ લઈએ. Rekha Rathod -
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
ચાઈનીઝ ઘૂઘરા
#તકનીક #સ્પાઈસકિચનઆપણે પાર્ટી માટે અવનવું બનાવવાનું વિચારીએ છીએ. તો આ ચાઈનીઝ ઘૂઘરા થોડા અલગ છે.બર્થડે પાર્ટી, કિટ્ટી પાર્ટી માં આ રેસિપી બનાવી શકાય છે.અને આમ પણ ચાઈનીઝ તો બાળકોનુ મનપસંદ. વર્ષા જોષી -
-
સ્પ્રિંગ ઢોસા (સાઉથ ઇન્ડિયન & ચાઈનીઝ ફ્યુઝન રેસીપી)
#GA4#Week3આજકાલ ઘરમાં જેટલા વ્યક્તિ એટલી ચોઇસ અલગ અલગ. કોઈને ચાઈનીઝ ભાવે તો કોઈને સાઉથ ઇન્ડિયન પણ બંને મિક્સ કરી નવી વેરાઈટી બનાવી તો તેનો ટેસ્ટ અલગ જ હોય છે અને તે દરેકને ભાવે છે એટલા માટે આજે હું ચાઈનીઝ અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું ફ્યુઝન લઈને આવી છું Shilpa Kikani 1
More Recipes
ટિપ્પણીઓ (3)