બટેટા મેથી નું શાક(batata methi shaak recipe in Gujarati)

Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 4નં બાફેલા બટેટા
  2. 3 સ્પૂનકસૂરી મેથી
  3. 2ચમચા શેકેલું વેસન
  4. 1 ચમચીમરચું
  5. 1 ચમચીમીઠું
  6. 1 ચમચીગોળ
  7. 1 ચમચીધાણાજીરું
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. 2ચમચા તેલ
  10. 1/2 ટી સ્પૂનરાઈ
  11. 1/2 ટી સ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ચણા ના લોટ ને સેકી લો.પછી તેમાં કસૂરી મેથી, ગોળ, મરચું, મીઠું, ધાણા જીરું, લીંબુ નો રસ મિક્સ કરી સરખો મસાલો તૈયાર કરી લો.

  2. 2

    એક લોયા માં તેલ મુકો તેમાં રાઈ, હિંગ ઉમેરી વઘાર કરો. હવે તેમાં આ મસાલો ઉમેરી ગ્રેવી બનાવી લો.

  3. 3

    4 નં બાફેલા બટેટા ને ટુકડા કરી આ ગ્રેવી માં ઉમેરો. તૈયાર છે બટેટા મેથી નું શાક. ગરમાં ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
પર

Similar Recipes