ગુજરાતી કઢી (Kadhi Recipe In Gujarati)

reena
reena @cook_22190361

ગુજરાતી કઢી (Kadhi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિન્ટ
2 લોકો
  1. 1કરસિયો ખાટી છાસ
  2. 1 સ્પૂનવેસન
  3. 1/2ટામેટું
  4. 1 ટી સ્પૂનઆદુ
  5. 1મરચું
  6. 1 ટી સ્પૂનમેથી
  7. 5-6મીઠા લીમડા ના પાન
  8. 1 સ્પૂનતેલ
  9. 1 ટી સ્પૂનરાઈ
  10. 1 ટી સ્પૂનહિંગ
  11. 1 ટી સ્પૂનગોળ

રાંધવાની સૂચનાઓ

30 મિન્ટ
  1. 1

    એક વાસણ માં ખાટી છાસ લો તેમાં બેસન ઉમેરો અને મિક્સ કરો

  2. 2

    વઘાર માટે તેલ મુકો રાઈ,હિંગ ઉમેરો પછી ટામેટા, આદુ, લીમડો, મરચું, મેથી અને જ ધોઈ લીધું છે તે મિશ્રણ ઉમેરો.

  3. 3

    ગોળ, મીઠુ ઉમેરી ઉકળવા દેવાની. તૈયાર છે કઢી-ભાત.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
reena
reena @cook_22190361
પર

ટિપ્પણીઓ

Similar Recipes