પીઝા( Pizza recipe in Gujarati

Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
Mumbai Panvel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 લોકો
  1. 2પીઝા બેઝ
  2. 1 કપકટ કરેલી સીમલા મીરચી
  3. 1 કપકટ કરેલી ડુંગળી
  4. 1 કપકટ કરેલા ટોમેટો
  5. સેઝવાન સોસ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ઓરેગાનો
  8. ચીલી ફેલેકસ
  9. ટોમેટો સોસ
  10. ચીઝ
  11. બટર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સો પ્રથમ 1 પેન માં 1 ચમચી બટર નાખી કટ કરેલા વેજીટેબલ નાખી મીઠું અને ચીલી ફેલેકસ એડ કરીનેથોડુ કુક કરી લો

  2. 2

    પીઝા બેઝ લેઈ સેઝવાન સોસ અને ટોમેટો સોસ લગાવી ચીઝ નાખી ઓરેગાનો ચીલી ફેલેકસ એડ કરો

  3. 3

    કટ કરેલા વેજીટેબલ સીમલા મીરચી ટોમેટો ડુંગળી ટોપિંગ લગાવી અને ચીઝ એડ કરો

  4. 4

    પીઝા ને બેક થવા દો પીઝા કટર થી કટ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
પર
Mumbai Panvel

Similar Recipes