ટીંડોરા બટાકા ના રવૈયા (Tindola Bataka Nu Shak Recipe In Gujarati)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

આપણે બધા રીંગણા ના રવૈયા તો હમેશા ખાતા હોય છે,, પણ આજે હું ટીંડોરા બટાકા ના રવૈયા બનાવેલી છે તે મે કૂકપેડ જોડે શેર કરૂ છુ આ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે,, આનંદ માનો🙂🙂🙂

ટીંડોરા બટાકા ના રવૈયા (Tindola Bataka Nu Shak Recipe In Gujarati)

આપણે બધા રીંગણા ના રવૈયા તો હમેશા ખાતા હોય છે,, પણ આજે હું ટીંડોરા બટાકા ના રવૈયા બનાવેલી છે તે મે કૂકપેડ જોડે શેર કરૂ છુ આ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે,, આનંદ માનો🙂🙂🙂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. 250 ગ્રામકાચા ટીંડોરા
  2. 250 ગ્રામબટાકા
  3. 3 નંગટામેટાં
  4. 4 નંગકાંદા
  5. 2 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીહળદર
  7. 2 ચમચીધાણા પાઉડર
  8. 1 ચમચીવેજ ગરમ મસાલો
  9. 1 ચમચીખાંડ
  10. 1 ચમચીઆખું જીરુ
  11. 2 ચમચીઆદુ મરચાં અને લસણ નો પેસ્ટ
  12. સ્વાદ મુજબ નમક
  13. જરૂર મુજબ તેલ
  14. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પહેલાં આપણે ટીંડોરા ના ડિચા કાઢી લેવુ બટાકા ની છાલ ઉતારી લેવી,,કાંદા ની છાલ ઉતારી લેવી,,ટમેટાં ના ડીચા કાઢી લેવા,, ધોઈ લેવા

  2. 2

    પછી ટીંડોરા અને બટેકા ને 4 ઉભા કાપ મારી લેવા,, અને ટામેટાં ને લાંબા કાપી લેવા

  3. 3

    કાંદા ને ઝીણા કાપી લેવા પછીથી કાંદા મા લાલ મરચું,,ધાણા પાઉડર,,હળદર,,વેજ ગરમ મસાલો,,ખાંડ,,જીરું,,આદુ લસણ મરચાં નો પેસ્ટ અને નમક ઉમેરી મિક્ષ કરી લો,, બનેલા મિક્ષરણ ને કાપ મારેલા શાકભાજી મા વચ્ચે મુકતા જાવ અને બચેલા મસાલા ને કાપેલા ટામેટાં મિક્ષ કરી લો

  4. 4

    હવે કુકર મા ભરેલા ટીંડોરા બટાકા અને ટામેટાં નાખી જરૂર મુજબ તેલ નાખી કુકર ઢાંકી લો,, અને કુકર ગઁસ પર ચઢાઈ દો,,2 સિટી આવે ત્યા સુધી પાકવા દો,, કુકર માં બિલકુલ ભી પાણી નાખવું નહીં વળાળ મા પાકવા દેવું

  5. 5

    તો તૈયાર છે ટીંડોરા બટાકા ના રવૈયા,, રોટલી,,ચાવલ,,સલાદ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

Similar Recipes