લસણીયા બટાકા(lasaniya bataka recipe in gujarati)

parul dodiya @cook_22569370
#લસણીયા બટાકા # કાઠીયાવાડી ભૂંગળા બટાકા
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા જીણા બટાકા ધોઈને બાફીને છાલ ઉતારી લો.ટામેટા અને કાંદા ને ઝીણા સમારી લો.એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં કાંદા સાંતળી લો અને તેમાં ટામેટા સાંતળી તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખી સરખી રીતે મિક્સ કરો.તેમા ટામેટા સહેજ ચઢી જાય એટલે તેમાં હળદર, લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો અને આમચૂર પાઉડર નાખી સરખી રીતે મિક્સ કરી થોડી વાર ધીમા તાપે થવા દો.હવે તેમાં બટાકા ઉમેરીને બરાબર મિક્સ કરો અને થોડીવાર ધીમા તાપે થવા દો જેથી મસાલો બરાબર મિક્સ થઈ જાય.પછી કોથમીર નાખી ગરમ ગરમ પરોઠા સાથે પીરસો.
- 2
લસણીયા બટાકા ને તળેલા ભૂંગળા સાથે પણ નાસ્તા માટે બનાવી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#GA4#Week24#garlicલસણીયા બટાકા Arpita Kushal Thakkar -
લસણીયા ભુંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#Week8લસણીયા ભુંગળા બટાકા નામ પડે એટલે ગુજરાત ની યાદ આવે, લસણીયા ભુંગળા બટાકા ધોરાજી ની ફેમસ ડિશ છે, લસણીયા બટાકા બધા ગુજરાતીઓ ને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
લસણીયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati ડ્રાય લસણીયા બટાકા ભૂંગળા Sweetu Gudhka -
કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કાઠીયાવાડી_લસણીયા_બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)#ઢાબા સ્ટાઈલ કાઠીયાવાડી લસણીયા બટાકા રેસીપી આ કાઠીયાવાડી લસણીયા બટાકા એ સૌરાષ્ટ્ર મા ખુબ જ પ્રખ્યાત છે. આમ પણ સૌરાષ્ટ્ર મા બધી વાનગી ચટIકેદાર અને મસાલેદાર હોય છે. આ કાઠીયાવાડી લસણીયા બટાકા મા લસણ, લાલ મરચાં, ડુંગળી ને ટામેટા નો ઉપયોગ કરી ને ચટIકેદાર ને મસાલેદાર સબજી બનાવવામા આવે છે. મારા બાળકો ને તો આ સબજી બવ જ ભાવી. Daxa Parmar -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#PGલસણીયા બટાકા કાઠીયાવાડી ભોજન માં ખૂબ જ જાણીતા છે બટાકાનું ભરેલું શાક દરેક વ્યક્તિ ને ભાવે છે પછી કે રસાવાળું શાક હોય ગ્રેવીવાળું શાક હોય લસણ વાળું હોય કે ટામેટાં હોય આજે મેં લસણનો લસણ સાથે બટાકાનુ શાક બનાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#બટાકા એ કેવી સબ્જી છે કે જે બધામાં ભળે છે એકલી પણ સારી લાગે છે બધા સાથે પણ સારું લાગે છે અત્યારે શિયાળામાં બટાકામાં નાના બેબી પોટેટો સારા મળે છે એટલે મેં એ બેબી પોટેજમાંથી મેં લસણીયા બટાકા બનાવ્યા છે ખુબ જ સરસ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 Week 5 તીખા, ચટપટા અને સ્વાદિષ્ટકાઠિયાવાડી લસણીયા બટાકા. આ શાક લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે. કારણકે આ શાક માં લસણ નો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવામાં આવે છે. તીખાસ પણ વધુ પ્રમાણ માં રાખવામાં આવે છે. આ શાક રોટલી, બાજરી અથવા જુવાર ના રોટલા સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla -
લસણીયા ભૂંગળા બટાકા(Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં તીખું ખાવાની કંઇક અલગ જ મઝા આવે છેલસણીયા ભૂંગળા બટાકા(કાઠીયાવાડી ટેસ્ટ અને સરળ રીતે બનાવેલ) Arpita Sagala -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#TCછપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટ્ટપટા ટેસ્ટી લસણીયા બટાકા Ramaben Joshi -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
કાઠિયાવાડી શાક નું નામ આવે એટલે રીંગણ નો ઓળો સેવ ટામેટાં લસણીયા બટાકા નું નામ પહેલા આવે આજે મેં લસણીયા બટાકા ની recipe શેર કરી છે.. Daxita Shah -
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#AM3લસણીયા બટાકા કાઠિયાવાડની સ્ટ્રીટ ફૂડ છે, કાઠિયાવાડના લોકોને લસણીયા બટાકા ખૂબ ભાવે છે. Rachana Sagala -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
અમારા ધોરાજી ગામના લસણીયા બટાકા ખૂબ દૂર દૂર સુધી વખણાય છે અને દૂર દૂરથી લોકો ખાવા માટે આવે છે તે સ્પાઈસી અને ખુબ ટેસ્ટી લાગે છે.#CT Rajni Sanghavi -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5લસણીયા બટાકા માં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેમજ નાની નાની બટાકી નો ઉપયોગ કરવામાં આવે છે લસણીયા બટાકા , રોટલા ,રોટલી સાથે તેમજ ભુંગળા બટેકા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. Ankita Tank Parmar -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
#ટ્રેડીંગ લસણીયા બટાકા એ કાઠિયાવાડી ગુજરાતી થાળી મા શાક હોય જ છે જો તમે ગુજરાતી થાળી ખાવ તો લસણીયાબટાકા તિખાશવાળુ શાક જે રોટલી ભાખરી સાથે સરસ લાગે છે Nidhi Desai -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Batata Recipe In Gujarati)
#SFC#ભાવનગર_ફેમસ#Streetfood#Cookpadgujarati આજે હું તમને ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટાકા બનાવતા શીખવાડિશ. ભાવનગરમાં બે પ્રકારના બટાકા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટાકા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા ભૂંગળા બટાકા બનાવીશું. આ ભાવનગરી ભુંગળા બટાકા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આમ તો આ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બધી જ જગ્યાએ એ મળે છે. રાજકોટ, જામનગર અને ભાવનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે લારી પર મળે એ રીતે જ બનાવી શકો છો. આ ચટપટા અને સ્પાઈસી ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Daxa Parmar -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadindia#cookpadgujrati લસણીયા બટાકાં જલ્દી બની જાય છે. અને ચટપટા એવા બધાંને ભાવે છે. તો આજે મેં ચટપટા એવા લસણીયા બટાકાં બનાવ્યાં છે... Asha Galiyal -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
ગુજરાત નું ફેવરેટ .નાના - મોટા બધા ને ભાવતું. આતીખાં તમતમતા લસણીયા બટાકા સર્વ કરી શકાય છે. Bina Samir Telivala -
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#Disha#CR લસણીયા બટાકા એ કાઠીયાવાડી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ગમે તે ફંકશનમાં સ્ટાટૅર - સાઈડ ડીશ તરીકે રાખવામાં આવે છે.જેનાથી ફંકશનની મઝા ઓર વધી જાય છે.અને બે રીતે સર્વ કરાય છે જે મેં મૂખ્ય ફોટો અને સ્ટેપ્સ 4 તથા સ્ટેપ્સ 5 માં દશૉવેલ છે. Smitaben R dave -
લસણીયા બટાકા
#૨૦૧૯શિયાળાની સીઝન માં લસણીયા બટાકા નું શાક અને બાજરી નો રોટલો ખૂબજ સરસ લાગે છે Kalpana Parmar -
લસણીયા બટાકા (lasaniya bataka recipe in gujarati)
#બટાકા નુ શાક બધા નુ મનપસંદ હોયછે.ગુજરાતી રીતે બનાવી છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5Week 5લસણીયા બટાકા એક ટેસ્ટી અને બધાને ભાવતું શાક છે આ શાક રોટલી થેપલા કે ભાખરી અને બાજરીના રોટલા બધા સાથે સારું લાગે છે Kalpana Mavani -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
બધા બહાર રેસ્ટોરન્ટ માં કાઠિયાવાડી જમવા તો જતા જ હશો અને ત્યાં લસણીયા બટાકા તો ઓર્ડર કરતા જ હશો. કાઠિયાવાડી લસણીયા બટાકા નું શાક બધાં ને બહુ જ ભાવે અને પ્રિય પણ હોય જ. પણ જો એ જ શાક ઘરે બનાવી એ તો કેવી મજા આવે. આમ તો લસણીયા બટાકા બનાવા બહુ જ સહેલા હોય છે. એમાં વધારે મેહનત પણ નથી કરવી પડતી હોતી. વળી એમાં બહાર થી કોઈ સમાન પણ લાવવાની જરૂર પડતી નથી. ઘરે જે સામગ્રી હોય તેમાં થી જ આ લસણીયા બટાકા બની જાય છે અને રોજ એક ના એક બટાકા ના શાક કરતા કંઈક અલગ પણ લાગે છે. Disha Prashant Chavda -
લસણીયા બટાકા (lasaniya bataka recipe in gujarati
લસણીયા બટેટા કાઠિયાવાડી વાનગી છે. જયારે પણ બટેટા નુ શાક ખાઈ ને કંટાળી ગયા હોઉં ત્યારે આરીતે લસણીયા બટેટા બનાવી. તેનો સ્વાદ લેવો.#ટ્રેડિઁગRoshani patel
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva -
લસણીયા બટાકા (lasaniya potato recipe in Gujarati)
#GA4 #Week24Keyword : garlicઆ વાનગી એક સ્પાઇસી કાઠિયાવાડી વાનગી છે.જે મસાલા અને લસણથી ભરપૂર હોય છે.રોટલા,રોટલી બંને સાથે એકદમ ટૅસ્ટી લાગે છે. Payal Prit Naik -
લસણીયા બટાકા અને ભૂંગળા(lasniya bataka and bhugala recipe in Guj
#માઈઇબુક5અમારા વતન ધોરાજી ની પ્રખ્યાત ડિશ લસણીયા બટાકા અને ભૂંગળા.... Nishita Gondalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13615136
ટિપ્પણીઓ (2)