બટાકા વડા (Bataka vada recipe in gujarati)

Unnati Desai @unns_cooking
બટાકા વડા (Bataka vada recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને કૂકર મા બાફી લો. ઠંડા પડે એટલે છાલ ઉતારી મેસ કરી લો.
- 2
તેમા મીઠું, વાટેલા આદુ, મરચાં, લસણ, લીબું નો રસ, ધાણા જીરુ, ગરમ મસાલો, કોનફલોર, ખાઙ, લીલાં ધાણા ઉમેરી બરાબર મિક્ષ કરો. તયાર બાદ તેમાથી મિડિયમ સાઇઝના ગોળા વાળી લો.
- 3
હવે એક બાઉલમાં ચણા નો લોટ, મીઠું, મરચું, હીગ, હળદર તથા જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી ખીરું બનાવી લો.
- 4
આ ખીરામાં બટાકા વડા ના ગોળા ઉમેરી, ખીરામાં બરાબર કોટ કરી ગરમ તેલમાં તળી લો. ગરમાગરમ બટાકા વડા ને કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ#બટાકા વડાગુજરાતીઓ નાસ્તાના ખુબજ શીખી છે. તેમાં પણ જો ચોમાસુ હોય અને ગરમ ગરમ બટાકા વડા હોય તો બેસ્ટ નાસ્તો છે. Valu Pani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadગુજરાતીઓનો માનીતો નાસ્તો એટલે બટાકા વડા, કોઈ પણ ફંક્શન હોય તેમાં ગરમાગરમ બટાકા વડા તો ચાલે જ. અને મોટા ભાગની મીઠાઈ સાથે ફરસાણ તરીકે બટાકા વડા મેચ થાય જ.!!! Neeru Thakkar -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા એ ગુજરાતી ઓના ફરસાણ માનું એક ફેવરિટ ફરસાણ છે. નાના મોટા જમણવાર માં બટાકા વડા કાંતો ઢોકળા હોય જ.તો આજે મેં સવાર ના નાસ્તા માં ગરમા ગરમ બટાકા વડા બનાવ્યા. Sonal Modha -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 બટાકા વડા મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે .બટાકા ના માવામાં મસાલો કરી તેના ગોળા ને ચણા ના લોટ માં બોળી ને તળવામાં આવે છે..આજે મે બટાકા વડા અલગ રીતે બનાવ્યા છે . Nidhi Vyas -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Vidhi V Popat -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શનિવાર /રવિવાર કે પછી રજા નો દિવસ, અમારા ઘર માં વર્ષો થી ફરસાણ બને.પછી ઢોકળા, મુઠીયા, સમોસા અને બટાકા વડા હોય કે બીજું કાંઈ, આ મારી બાળપણ ની એક યાદ. મારા મમ્મી બહુજ સરસ ફરસાણ બનાવતા અને કોઈ દિવસ અમે બહાર થી ફરસાણ લાવ્યા હોય એવું મને યાદ નથી.આ મારા મમ્મી નું સ્પેશ્યલ ફરસાણ. એમને શિખવેલી રેસીપી જ અહિયા મુકું છું. મારા મમ્મી બટાકા વડા સાથે મમરી પણ બનાવતા જે ખાવા ની બહુ જ મજા આવતી .બટાકા વડા વીથ મમરી#childhood Bina Samir Telivala -
-
બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
#trend2#બટાકા વડા#Batata vadaબટાકા વડા ગુજરાતીઓ ની સૌથી ભાવતી વાનગી છે જેને બટેટા ના ભજીયા પણ કહેવાય છે. બટાકા વડા એક મસાલે દર અને ચટપટી વાનગી છે. અને આ જ બટાકા વડા મહારાષ્ટ્રમાં લોકો પાઉં સાથે ખાવા નું પસંદ કરે છે .જેથી તે વડાપાઉં ના નામે ઓળખાય છે.પણ ગુજરાતી લોકો બટાકા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ બટાકા વડા. Chhatbarshweta -
બટાકા વડા (Batata Vada Recipe in Gujarati)
#trend2બટાકા વડા એક બહુ જ પ્રખ્યાત ફરસાણ છે જેને કોઈ ઓળખાણ ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત ના બટાકા વડા એ સિવાય પણ એટલા જ પ્રખ્યાત છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ના બટાકા વડા ની બનાવાની વિધિ થોડી જુદી હોય છે. પરંતુ મુખ્ય ઘટક તો બટાકા જ રહે છે.આજે આપણે મહારાષ્ટ્ર ના બટાકા વડા ની રીત જોઈસુ જે વડા પાવ માં પણ વપરાય છે અને એમ પણ ખવાય છે. Deepa Rupani -
બટાકા વડા(Bataka Vada Recipe in Gujarati)
તહેવારો માં બપોરે જમવામાં મિષ્ટાન્ન સાથે ફરસાણ પણ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. તેમાં પણ જો ગરમાગરમ બટાકા વડા મળી જાય તો મજા જ પડી જાય.#GA4#Week9#fried Rinkal Tanna -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાત જુદા જુદા ફરસાણ મળે છે. એમાંથી એક બટાકા વડા. Pinky bhuptani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#ChooseToCookઆજે શરદ પૂનમ છે તો દૂધ પૌંઆ તો ખાવાના જ, સાથે બટાકા વડા ખાવા પણ એટલા જ લોકપ્રિય છેતો આજે મે બટાકા વડા બનાવ્યા અને દૂધ પૌઆ સાથે સર્વ કર્યા છે. Sangita Vyas -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શાકભાજીમાં બટાકા એ લગભગ સૌને ભાવતું શાક છે. નાના બાળકોને તો આ શાક લગભગ ભાવતું જ હોય છે. બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. એમાંય મહેમાન આવવાના હોય કે ઘરે મિષ્ટાન બનાવ્યું હોય ત્યારે અથવા સાંજના સમયે જમવામાં પણ બનાવાય છે.આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે.# ટ્રેન્ડીંગ રેશિપી#બટાકા વડા Vibha Mahendra Champaneri -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 બટાકા વડા એ એવી લોકપ્રિય વાનગી છે જે ગમે તેં પ્રદેશ માં જાવ તમને મળી જ રહે અને એમા પણ નાના થિ માંડી મોટા સૌ ને ભાવે....તો ચલો Hemali Rindani -
દાબેલા બટાકા વડા(dabela bataka vada recipe in gujarati)
બટાકા વડા તો બધાને ભાવતા જ હોય.પણ આ દાબેલા બટાકા વડા ઍ સ્વાદ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ બટાકાવડાંબટાકાવડાં ગુજરાતી નું ફેમૉસ ફરસાણ છે તે શરદપૂનમ માં દૂધ પૌવા સાથે ખવાય છે અને એકલા પણ ગરમ નાસ્તા માં અને વડાપાઉં માં પણ ખવાઈ છે Bina Talati -
બટાકા વડા (Potato vada recipe in Gujarati)
#Trending#Happycookingબટાકા વડા એ સૌને ભાવતું ફરસાણ છે. મારા ઘરમાં બધાને બટાકા વડા બહુ ભાવે છે. ઘરે મહેમાન આવ્યા હોય તો ફરસાણમાં બટાકા વડા ખાસ બને. Nita Prajesh Suthar -
બટાકા વડા(Bataka Vada Recipe in Gujarati) ☺️
#GA4#Week1બટાકા થી બનાવાતી વાનગી માં બટાકા વડા ને કઈ રીતે ભુલાય...?તેમાં પણ વર્ષા ૠતુ માં ચારે ઓર ભીંજાયેલી માટીની મહેક પ્રશરી હોયઅને ઠંડકજ ઠંડક હોય એવા વાતાવરણ માં...જો ગરમા ગરમ ચાલુ વરસાદે ખજૂર આંબલી ને...ધાણા આદું મરચાની તીખી ચટણી સાથેજો બટાકા વડા ની એક મોટી પ્લેટ મળી જાય તો..બીજું આનાથી રૂડું શું હોય...?☺️તેમાં પણ ટ્રીપલ-સી " CCC " બટાકા સાથે મળી જાય તો ચાર ચાંદ લાગી જાય.ટ્રીપલ સી ને પેલી કોમ્પ્યુટર ની સરકારી એક્ઝામ સાથે ના સરખાવતાં..અહીં વાનગી ની વાત ચાલે છે, એટલે પરીક્ષા ને દૂરજ રાખીશું..☺️ટ્રીપલ-સી " CCC " એટલે અહીં...Capsicumકેપ્સિકમ,Corianderકોરિએન્ડર અને,Carrotકેરટ ને પણ બટાકાવડા બનાવવા માં ઉપયોગ કરી,એક પોશકવર્ધક ટચ આપવાનો પ્રયાશ કરીશું.તો ચાલો બટાકા વડા બનાવવાની સફર પર આગળ વધીયે...! NIRAV CHOTALIA -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
બટાકા વડા
#સ્ટ્રીટબટાકા વડા એ ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર દરમિયાન બધા ના ઘરે બનતું હોય છે.બટાકા વડા ને પાઉં જોડે પણ ખવાય છે. Bhumika Parmar -
-
સુરતી બટાકા વડા(Surti bataka vada Recipe in Gujarati)
#GA4#week12#Besan ખરેખર ગુજરાતી બટાકા વડા એકલા જ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ છે અને તમારે તેની સાથે કોઈ બીજી વસ્તુની જરૂર નહીં પડે. ગુજરાતી ભજીયા ખૂબ જ લોકપ્રિય ફાસ્ટ ફૂડ છે અને લોકોને વિવિધ પ્રકારના ભજીયા જેવા છે કે બટાકા વડા, મેથી ના ગોટા, મિર્ચી વડા (ભરેલા માર્ચા), દાળ વડા, લસાણીયા બટાકા, વગેરે ખાવાનો ખુબ જ શોખ હોય છે..તો આપને સુરતી બટાકા વડા ની રેસિપી જોયસુ... Twinkal Kalpesh Kabrawala -
બટાકા ના ગોટા(Bataka Gota Recipe In Gujarati)
#RC1Gujaratiપીળી રેસીપીબાળકો ની ફેવરીટ વસ્તુ બટાકા વડા daksha a Vaghela -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ફટાફટ બની જતા ને સૌને પ્યારા બટાકા વડા, ચાલો તો આજે બનાવી લઇએ ફટાફટ બટાકાવડાં#MW3#cookpadindia#cookpadgujarati#Fried Birva Doshi -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 week2 છપ્પન ભોગ ગુજરાતી સ્વાદ માં બટાકા વડા. ગરમ મસાલા અને ખાટ્ટા મીઠા સ્વાદ વાળા ચટપટા બટાકા વડા.મહારાષ્ટ્ર નું પ્રખ્યાત વેજીટેરીયન સ્ટ્રીટ ફૂડ. ભારત માં અલગ અલગ ક્ષેત્રમાં બટાકા વડા જુદા જુદા નામે પ્રખ્યાત છે બનાવવાની રીત માં પણ થોડો ફેરફાર હોય છે. મે આજે ગરમ મસાલા વાળા ખાટ્ટા મીઠા ગુજરાતી સ્વાદ માં બટાકા વડા બનાવ્યા છે.બટાકા વડા નાસ્તામાં અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો Dipika Bhalla -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
સૌનું માનીતું ફરસાણ..ગમે ત્યારે, ગમે તે સમયે ખાઈ શકાય..મારી રીત થી બનાવી જોજો, બહુ જ યમ્મી થયા છે.. Sangita Vyas -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CTઆજે મેં સુરત માં કુંભારીયા ના ગણપત કાકા ના ફેમસ બટાકાવડા બનાવ્યા છે બટાકા વડા એ સવાર ના નાસ્તા કે રાત્રે ડીનર મા પણ બનાવી શકાય છે આમ તો આપણે લીલુ લસણ નાખી ને બનાવતા હોય છે.પણ મે આજે સૂકા લસણ ની પેસ્ટ નાંખી ને બનાવ્યા છે. Varsha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13806425
ટિપ્પણીઓ