મલાઈ પનીર ટિક્કા(Malai paneer tikka recipe in Gujarati)

charletta braganza
charletta braganza @cook_26553607

#DA
#WEEK1
ટેસ્ટી એન્ડ પ્રોટીન થી યુક્ત

મલાઈ પનીર ટિક્કા(Malai paneer tikka recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#DA
#WEEK1
ટેસ્ટી એન્ડ પ્રોટીન થી યુક્ત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામમલાઈ પનીર
  2. જાડું દહીં 1.5 થી 2 ટેબલ ચમચી
  3. 1ચમચ ફ્રેશ ક્રીમ
  4. 1 ચમચીકાજુ પેસ્ટ
  5. 0.5 ચમચીકસ્તુરી મેથી
  6. 0.5 ચમચીમરી પાઉડર
  7. 0.5 ચમચીઇલાયચી પાઉડર
  8. 0.5 ચમચીખાંડ પાઉડર
  9. 1 ચમચીઅદ્રક લસુંન પેસ્ટ
  10. કોથમીર ઝીણી સમારેલી
  11. મીઠું સ્વાદાનુસાર
  12. કાંદા, કેપ્સીકમ મોટા મોટા કાપેલા
  13. 2લીલાં મરચાં બારીક સમારેલા
  14. ફૂદીના ની ચટણી બનાવવા માટે 5 થી 6 પત્તા ફૂદીના થોડીક કોથમીર અને 2 લીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધા ઇન્ગ્રેડીએન્ટ્સ ને એક બોલ માં નાખી તેમાં મીઠું સ્વાદાનુસાર નાખી સરખી રીતે મિક્સ કરો

  2. 2

    મિક્સ કર્યા પછી તેમાં પનીર ના ક્યૂબ એડ કરો એન્ડ સાથેજ કેપ્સીકમ એન્ડ કાંદા ના ટુકડા પણ એડ કરી ડો અને આ મિશ્રણ ને ઓછા માં ઓછા 30 થી 40 મિનીટ રેસ્ટ કરવા મૂકી દીઓ.

  3. 3

    40 મિનીટ પછી આપડે પનીર ને ગ્રિલ કરી લેસુ ગેસ પર

  4. 4

    ફૂદીના ની ચટણી બનાવવા માટે 5 થી 6 પત્તા ફૂદીના થોડીક કોથમીર અને 2 લીલાં મરચાં નાખી પેસ્ટ બનાવો સ્વાદ અનુસાર મીઠું નાખી થોડુંક દહીં ઉમેરો અને પનીર સાથે સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charletta braganza
charletta braganza @cook_26553607
પર

Similar Recipes