પનીર ટિક્કા(Paneer Tikka Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર સમારી ને એમાં આદુ મરચા લસણ ઉમેરી ૨ પાણી થી ધોઈ લેવી.ત્યાર બાદ એને મિક્સર ના વાસણ મા લઇ એમાં ૨ મેગી સિઝનિંગ ક્યૂબ ઉમેરો ત્યાર બાદ એમાં મીઠુંઅને જીરુ ઉમેરો. સીઝનિંગ ક્યૂબ મા મીઠું હોય છે એટલે મીઠા નું પ્રમાણ ઓછું રાખવું.
- 2
ત્યાર બાદ એને મિક્સર મા ઝીણું વાટી લો.ત્યાર બાદ એમાં કાળો કોલા નો સરકો ઉમેરો.મે મેગી સીઝનીંગ ક્યૂબ ના પેકેટ નો ફોટો પણ અપલોડ કર્યો છે. જે મોટા સુપર સ્ટોર માં મળશે.
- 3
ત્યાર બાદ પનીર ને મેડીયમ સાઇઝ માં કાપી લો.કાંદા,સિમલા મરચા અને ટામેટા ને પણ મધ્યમ સાઇઝ મા સમારી લો.તમે એમાં નુટ્રેલા ને પણ બાફીને ઉમેરી સકો.
- 4
ત્યાર બાદ એને ૨ થી ૩ કલાક અંથાવા દો.અને ત્યાર બાદ એને તપેલા મા તેલ લઈ પહેલા ફાસ્ટ ગેસ પર થવા દો એનું પાણી બળી જાય એટલે ધીમા ગેસ પર ક્રિસ્પી થવા દો.આ પનીર ટિક્કા સ્ટાર્ટર મા બનાવી શકાય છે.ને બહુ જ ટેસ્ટી પણ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipie in Gujarati)
#goldenapron3Week 21Spicy Bhagyashree Yash -
પનીર ટિક્કા મસાલા વિથ ગ્રેવી (Paneer tikka masala with Gravy Recipe In Gujarati)
#trend2#Week 2 Pooja Shah -
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
અંગારી પનીર ટિક્કા મસાલા (Angari Paneer Tikka Masala Recipe)
#trend3આજે મે સ્મોકી ફ્લેવર્ વાળા પનીર ટિક્કા ને ગ્રેવી સાથે સિઝલિંગ ઈફ્ફેકટ આપી મેઈન કોર્સ સાથે સર્વ કર્યું છે. Kunti Naik -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#goldenapron3#week2#paneerDisha Vithalani
-
મલાઈ પનીર ટિક્કા(Malai paneer tikka recipe in Gujarati)
#DA#WEEK1ટેસ્ટી એન્ડ પ્રોટીન થી યુક્ત charletta braganza -
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#week2#cookpadindiaઆજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
-
પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૨# વિકમીલ Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
મેગી પનીર ટિક્કા Maggi Paneer Tikka recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab Sachi Sanket Naik -
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (2)