પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવુ અન તેલ ને ધૂમાડા નીકળે ત્યાં સુઘી ફૂલ ગરમ કરો.ત્યાર બાદ ગેસ બંધ કરી ને તેમાં ચણા નો લોટ નાખી ને સતત હલાવવું જેથી ગઠા નાં પડે.પછી તેમાં કાશ્મીરી લાલ મરચુ પાઉડર નાખી ને કડાઈ નીચે ઉતરી ને રૂમ ટેમ્પ્રેચેર પર ઠંડુ કરવુ લગભગ ૧૦ મિનીટ જેટલું.
- 2
ત્યાર બાદ તેમાં ગરમ મસાલા, જીરા પાઉડર, મરી પાઉડર,ચાટ મસાલો,મરી પાઉડર,આદુ લસણ ની પેસ્ટ,દહીં લીંબુ,કસૂરી મેથી,મીઠું,દહીં અને લીંબુ નાખી ને પનીર,કેપ્સિકમ અને ડૂંગળી નાખી ને મિક્સ કરી ને ૩૦ મિનીટ માટે રેસ્ટ આપવો.
- 3
૩૦ મિનીટ પછી જો મિક્સ કરેલ પનીર કોરું હોય તો તેમાં થોડું પાણી છાંટી ને મિક્સ કરી ને માઇક્રોવેવ માં ઓટોકુક અથવા ગ્રિલ કરવુ...
નોટ:તમે ગેસ પણ ગ્રિલ કરી સકો છો અને નોનસ્ટિક પેનમાં માં સેલો ફ્રાય પણ કરી સકો છો
- 4
તો ત્યાર છે પનીર ટિક્કા ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
-
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#MRC જો વરસાદ ચાલુ હોય ને ગરમ ગરમ ટીકકા મળી જાય તો વાત જ કંઈક જુદી છે. Hetal Chauhan -
પનીર ટિક્કા (tandoori paneer tikka Recipe In Gujarati)
#GA4 #weak1 #post 2 #yogurt પનીર એક એવી વસ્તુ છે જે કોઈને ન ભાવે એવું બને જ નહીં ખાસ કરીને મારા ઘરમાં બધાં નું ફેવરિટ છે.. Payal Desai -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
-
પનીર ટિક્કા (paneer tikka recipe in gujarati)
#ફટાફટપનીર ટિક્કા જલ્દી થી બની જતું હેલથી ફૂડ છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી હોય છે મિંટી ચટણી સાથે સર્વ કરવું. Neeti Patel -
પનીર ટિક્કા સેન્ડવિચ(Paneer Tikka Sandwich recipe in Gujarati)
#NSD#sandwich#paneer#સેન્ડવિચનશનલ સેન્ડવિચ ડે નિમિત્તે પ્રસ્તુત છે અંગારા પનીર ટિક્કા સેન્ડવિચ (વિથ સ્મોકી ફ્લેવર) જેમાં બ્રેડ ની 3 સ્લાઈસ નો ઉપયોગ કર્યો છે . ચટપટા પનીર ટિક્કા તો સહુ ને ભાવે. તેમાં સ્મોકી ફ્લેવર ઉમેરવા થી તેનો સ્વાદ અનોખો લાગે છે. અને જો આ પનીર ટિક્કા ને સેન્ડવિચ ના સ્ટફિંગ માટે વાપરવામાં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને નવું લાગે।સેન્ડવિચ એક ફાસ્ટ ફૂડ છે કારણ કે તે ઝડપ થી બની જાય છે. સેન્ડવિચ ઘણા પ્રકાર ની બનાવી શકાય છે. તેમાં મનગમતા સ્ટફિંગ કરી શકાય છે. સેન્ડવિચ ને ગ્રીલ કરી ને અથવા કાચી પણ સર્વ કરી શકાય છે. સેન્ડવિચ નાના મોટા સહુ ને ભાવે છે અને બાળકો ના ટિફિન માટે મમ્મીઓ ની પેહલી પસંદગી છે. Vaibhavi Boghawala -
-
પનીર ટીક્કા ઓપન સેન્ડવીચ (Paneer Tikka Open Sandwich Recipe In Gujarati)
આજે મેં બ્રેડ ચીઝ અને ગ્રીન ચટણી નો ઉપયોગ કરી પનીર ટીક્કા ઓપન સેન્ડવીચ બનાવી છે#cookpadindia#cookpadgujarati#cooksnap Amita Soni -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe in Gujarati) (Jain)
#RB13#WEEK13#PANEER_TIKKA#SPICY#TENGY#STATR#PANEER#BELPEPAR#PARTY_TIME#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
પનીર ટિક્કા મખની (Paneer Tikka Makhani recipe in Gujarati)
#PSR#Thechefstory#ATW3#cookpadgujrati Harsha Solanki -
પનીર ટિક્કા મસાલા (Paneer tikka Masala Recipe in Gujarati)
#trend3 પનીર ટીકા મસાલા સૌથી વધારે લોકપ્રિય સૌથી પહેલી પંજાબી સબ્જી છે જે બધા જ નાના-મોટા બધાને જ ગમે છે. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Nikita Dave -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3આપણે જ્યારે પણ હોટલમાં જઈ કે કોઈ ઢાબા પર જમવા જઈએ તો આ ડિશ તો અચૂક મંગાવતા જ હોઈએ છીએ. તો આજે એજ પંજાબી ડિશ ની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
પનીર ટિક્કા મસાલા, એક મસાલેદાર પનીરની વાનગી છે. તેને બનાવવા માટે પહેલા પનીરને મસાલામાં મેરિનેટ કરીને ગ્રીલ કરવામાં આવે છે અને પછી પનીરને ટામેટાં, ડુંગળી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવેલી સ્વાદિષ્ટ ગ્રીલ કરેલા પનીરનો હલ્કો બળેલો સ્વાદ ચાર ચાંદ લગાવી દે છે. Urmi Desai -
-
-
-
-
-
-
-
More Recipes
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
- દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)