પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)

પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં દહીં, ચણાનો લોટ, આદુ-લસણ પેસ્ટ,૧ ચમચી તેલ, મીઠું અને પછી બધા ડ્રાય મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.હવે તેમાં કેપ્સિકમ, ડુંગળી અને પનીર ના ચોરસ કટ કરેલા ટુકડા ઉમેરીને મિક્સ કરી ફ્રિજ માં ૨૫ મિનિટ રાખી લો.
- 2
નોન સ્ટિક પેન પર તેલ લઈ ને મેરીનેટ પનીર ને ૫ થી ૭ મિનિટ ફ્રાય કરી લેવાં.
- 3
હવે ગ્રેવી માટે એક પેનમાં તેલ કે બટર લ્ઇ તેમાં જીરું, અને કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરો.પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ-, લસણ પેસ્ટ ઉમેરીને બરાબર સાંતળી લેવું.તેમા બધાં ડ્રાય મસાલા અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરો.હવે ટામેટા-મરચા-કાજુ ની પ્યુરી ઉમેરી ઢાંકીને રાખો.
- 4
હવે તેલ છુટું પડે પછી તેમાં તૈયાર કરેલા પનીર ટિક્કા ઉમેરી મિક્સ કરી લેવું.તેમા ફ્રેશ ક્રીમ અને કસ્તુરી મેથી ઉમેરો.પનીર ટિક્કા મસાલા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#Week2#paneer tikka masala Komal Hirpara -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3આપણે જ્યારે પણ હોટલમાં જઈ કે કોઈ ઢાબા પર જમવા જઈએ તો આ ડિશ તો અચૂક મંગાવતા જ હોઈએ છીએ. તો આજે એજ પંજાબી ડિશ ની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#most Active users#આ રેસિપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બધા લોકોની પ્રિય હોય છે. Twinkal Kishor Chavda -
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#week2#cookpadindiaઆજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
પનીર ટિક્કા મસાલા (Paneer tikka Masala Recipe in Gujarati)
#trend3 પનીર ટીકા મસાલા સૌથી વધારે લોકપ્રિય સૌથી પહેલી પંજાબી સબ્જી છે જે બધા જ નાના-મોટા બધાને જ ગમે છે. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Nikita Dave -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujarati Hetal Manani -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub પનીર ટિક્કા મસાલા પોપ્યુલર ડિશ છે.જેને દરેક પસંદ કરે છે.જે પનીર સાથે સ્પાઈસી ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
પનીર ટિક્કા મસાલા, એક મસાલેદાર પનીરની વાનગી છે. તેને બનાવવા માટે પહેલા પનીરને મસાલામાં મેરિનેટ કરીને ગ્રીલ કરવામાં આવે છે અને પછી પનીરને ટામેટાં, ડુંગળી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવેલી સ્વાદિષ્ટ ગ્રીલ કરેલા પનીરનો હલ્કો બળેલો સ્વાદ ચાર ચાંદ લગાવી દે છે. Urmi Desai -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2પનીર બટર મસાલા એ પંજાબી રેસીપી છે પનીર બટર મસાલામાં મેઇન ઈન્ગરીડીયન્ટ બટર છે તેના કારણે તેમા રીચ ટેસ્ટ આવે છે. Pinky Jesani -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
પનીર ટિક્કા(Paneer Tikka Recipe in Gujarati)
#GA4#WEEK1#yogurt#punjabiઅત્યારે કોરોના ને લીધે બારે હોટલ માં જવાઈ નઈ.... અને જ્યારે તંદૂરી પનીર ટિક્કા ઘરે બનાવા ઘણા જ સરળ રહે છે.. અને બહાર જેવો જ સ્વાદ.. તો ચાલો તમારી સાથે શેર કરૂં Soni Jalz Utsav Bhatt
More Recipes
ટિપ્પણીઓ (4)