બ્રેડ મેગી પોકેટ (Bread Maggi Pocket Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લો તેમાં બે ચમચી તેલ નાખો એમાં એક ડુંગળી બારીક કાપેલી નાખો ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો ત્યાર પછી આદુ અને લીલા મરચા ની પેસ્ટ નાખો
- 2
ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર હળદર પાઉડર ધાણાજીરું પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો નાખો ત્યારબાદ તેમાં બે ગ્લાસ પાણી ઉમેરો અને મેગી taste maker નાખો પાણીમાં ઉકાળો આવે પછી મેગી નાખો મેગી બની જાય પાણી સુકાઈ જાય ત્યાં સુધી રાંધો
- 3
ત્યારબાદ બ્રેડને કિનારી કાપી પાણીમાં ડીપ કરીને બ્રેડ નું પાણી ની તારો ત્યારબાદ બ્રેડ ઉપર તૈયાર કરેલી મેગી વચ્ચે મૂકી બ્રેડની સાઈડ સીલ કરી લો અને બધા પોકેટ બનાવી લ્યો
- 4
ત્યારબાદ બધા પોકેટ્સ ને ગરમ તેલમાં તાળી લ્યો ગોલ્ડન બ્રાઉન કલરના પોકેટ રેડી છે પોકેટ ને સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab Shah Pratiksha -
-
-
-
-
મસાલા મેગી સેન્ડવીચ (Masala Maggi Sandwich Recipe In Gujarati)
#MRC#monsoon season challenge Jayshree Doshi -
-
-
-
સ્પીનચ બટર મેગી (Spinach Butter Maggi Recipe In Gujarati)
#MBR1Week1ખૂબ જ સ્વાદિષ્ટ બને છે વિન્ટર સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
મેગી સેન્ડવીચ (Maggi Sandwich Recipe In Gujarati)
આજે મે નાસતા મા બનાવયૂ છે મેગી સેન્ડવીચ અગર તમને પન ગમે તો જરુર થી બનાવજો આ મારી રેસીપી😊 #GA4 #Week7 Ankita Pancholi Kalyani -
-
-
ચીઝી બ્રેડ પોકેટ (Cheese bread pocket recipe in Gujarati)
# cookpadindia# cookpadgujarati#cooksnap Amita Soni -
-
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
વેજ મેગી કોઈન (Veg Maggi Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab તમે બધાં એ વેજ મેગી તો ટ્રાય કરી જ હશે આજે હુ તમારી સાથે વેજ મેગી નું બ્રેડ નાં કોમબિનેસન સાથે ની રેસિપી શેર કરવા જઈ રહી છુ Hemali Rindani -
-
-
-
મસાલા મેગી (Masala Maggi Recipe In Gujarati)
#weekendrecipe#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13750088
ટિપ્પણીઓ