મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)

આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છે
લારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છે
લારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે મેગી ને બોઈલ કરી લઈએ તેમાં ૧ ચમચી તેલ નાખવાથી મેગી ચોંટસે નઈ મેગી બોઈલ થઈ જાય એટલે તેને સ્ટ્રેઈન કરી લો તેમાં ઠંડુ પાણી નાખી ઠંડુ કરી લો
- 2
હવે એક બાઉલમાં મેગી નૂડલ્સ રાખો તેમાં બધા મસાલા એડ કરી લઈએ લોટ પણ એડ કરી લો લીલા મરચા ને ક્રશ કરી લો
મીઠું નાખી ને મિક્સ કરો જરુર મુજબ પાણી લેવુ બોૈ ના મસળવુ જે થી કરી મેગી સમેશ ના થઈ જાય ધ્યાન રાખવું તમે જોઈ શકો છો આ રીતે મે લોટ બાંધ્યો છે - 3
ત્યારબાદ તેને રેન્ડમલી શેપ આપી ગોલા વાળવા ડાઈરેકટ પણ હાથ વડે તળી સકો છો તમે જોઈ શકો છો આ રીતે તૈયાર છે ગોલા
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં મેગી નૂડલ્સ ના બોલ્સ નાખી તળી લેવા થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી લઈએ
- 5
તો અમદાવાદના ફેમસ સ્ટ્રીટ ફુડ મેગી ભજીયા તૈયાર છે
સોસ અને ચટણી સાથે સર્વ કરો
મે ચીઝ ગ્રેટેડ કરી ને સર્વ કરીયુ છે - 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આજકાલ બધા ને ટેસ્ટી અને ચટપટું ખાવા નું બહુ ગમે છે .તેમાં મેગી એ બેસ્ટ ઓપશન છે .મેગી જલ્દી બની જાય છે અને બધા ને ભાવે પણ છે .એટલે મેં આજે મેગી ભજીયા બનાવ્યા છે .#EB#Week9 Rekha Ramchandani -
મેગી ભજીયા(Maggi pakoda recipe in Gujarati)
મેગી તો આજકાલ બધાને ફેવરીટ હોય છે તો એમાંથી જ સરસ મજાના મેગીના ભજીયા બનાવ્યા છે#MW3 Nidhi Jay Vinda -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આ રેસિપી રાજકોટ સટી્ટ ફુડ છેત્યાં બને છે એ રીતે બનાવી છેચાઈનીઝ ભેળ ખાસ કરીને છોકરાઓ ને પસંદ હોય છે મારુ પણ ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
ચાઈનીઝ સ્પ્રિંગ રોલ્સ (Chinese spring rolls recipe in Gujarati)
રાજકોટ ની સ્ટાઇલ થી બનાવ્યા છેસ્પ્રિંગ રોલ્સ ખુબ જ સરસ બન્યા છેતમે પણ આ રીતે બનાવજોમે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છેબધા અલગ અલગ રીતે બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week14#MRC chef Nidhi Bole -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EBWeek9વરસાદ માં ખાવાની મજા આવે, મેગી ની જેમ સરળ તા થીઘરે બનાવી શકાય, નાનામોટા સૌ ને ભાવતા મેગી ભજીયા Pinal Patel -
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
અમદાવાદમાં ફાસ્ટફૂડમાં મેગી પ્રખ્યાત છે. પછી આઈ આઈ એમ હોય, વસ્ત્રાપુર હોય, એચ એલ કૉલેજ હોય કે પછી એસ જી હાઇવે હોય મેગી તો જોવા મળે જ. અને હમણાં તો નવો ટ્રેન્ડ છે ‘મેગીના ભજીયા’. તમે પણ ચાખ્યાતો હશે જ.થાક્યા પાક્યા ઘરે આવો કે દોસ્તના ઘરે મળવાનું થાય ત્યારે આ શબ્દો કાને અથડાય. "અરે! મેગી બનાવી નાખને".મેગી બાળકોથી લઈ વડીલો સુધી પ્રિય જોવા મળી છે. ખાસ કરીને વરસાદ ની સાથે ગરમા ગરમ મેગી અને એ પણ ભજીયાના રૂપમાં એટલે વાત પૂરી.તો ચાલો જોઈએ આ "મેગીના ભજીયા" બનાવવાની રીત.#EB#Week9#મેગીભજીયા#maggipakoda#pakoda#fritters#bhajiya#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9 મેગી ભજીયા અમદાવાદની એક પ્રખ્યાત વાનગી છે. આ ભજીયા એક વખત ટેસ્ટ કર્યા પછી આપણને અવારનવાર ખાવાનું મન થાય એટલા સરસ બને છે. આ ભજીયા બનાવવા સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. મેગી નું નામ સાંભળતા જ નાના મોટા સૌને ખાવાની ઈચ્છા થઈ જાય છે. બાળકોને તો મેગી ખૂબ જ પ્રિય હોય છે આ મેગીમાં થોડા વેજીટેબલ, ચણાનો લોટ અને ચીઝ ઉમેરી મેં આજે ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા બનાવ્યા છે. Asmita Rupani -
ચીઝ બર્સ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Guja
#EB#Week9#cookpadGujarati મેગી ભજીયા અમદાવાદની એક પ્રખ્યાત વાનગી છે. આ ભજીયા એક વખત ટેસ્ટ કર્યા પછી આપણને અવારનવાર ખાવાનું મન થાય એટલા સરસ બને છે. આ ભજીયા બનાવવા સરળ છે અને તે ઘરમાં રહેલી અને આસાની થી મળી જાય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. મેગી નું નામ સાંભળતા જ નાના મોટા સૌને ખાવાની ઈચ્છા થઈ જાય છે. બાળકોને તો મેગી ખૂબ જ પ્રિય હોય છે આ મેગીમાં થોડા વેજીટેબલ, ચણાનો લોટ અને ચીઝ ઉમેરી મેં આજે ચીઝ બર્સ્ટ મેગી ભજીયા બનાવ્યા છે. Daxa Parmar -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
બ્રેડ પકોડા બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે લારી સ્ટાઈલ જેવા બનાવ્યા છેઅમદાવાદમાં મળતા તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9મેગી આમ તો અત્યારે નાના મોટા બધાને ભાવતી જ હોય છે. તેમા પણ વડી વરસાદની મોસમ હોય એટલે ભજીયા પહેલા યાદ આવે તો આજે રૂટીન મેગીમાંથી એક નવી ડીશ મેગીના ભજીયા બનાવ્યા બધાને ખૂબજ ભાવ્યા. Bindi Vora Majmudar -
-
-
મેગી ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Maggi Grill Toast Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabમેગી એ દરેક ઘરમાં બનતી વાનગી છે ભૂખ લાગે એટલે મેગી ની યાદ આવી જાય દરેક ઘરમાં અલગ અલગ રીતે મેગીને બનાવવામાં આવે છે આજે મેં મેગી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે Sonal Shah -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ રેસિપી સુરત માં મળતી ડુમસ ની ફેમસ મકાઈ ની ભેળ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week8 chef Nidhi Bole -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9મેગી એ એક એવું નામ છે જે યુથ માં બહુ ફેમસ છે..હવે તો મમ્મી ઓ પણ મેગી તરફ વડી છે..ઝટપટ બાઈટિંગ કરવું હોય તો એક ઓપ્શન મેગી..તો, આજે હું મેગી ના ભજીયા બનાવીશ..ટેસ્ટી અને કઈક જુદા.. Sangita Vyas -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EBWeek9વરસતા વરસાદમાં સાંજના dinner નો best optionએટલે ભજીયા... આજે મેં ફ્યુઝન રેસીપી મેગી સાથે મસાલા મિક્સ કરી ભજીયાં બનાવ્યા તે પણ ગુજરાતી સ્વાદ મુજબ બનાવી કાઇક અલગ ખાવાની ઇચ્છા પૂરી કરી.. Ranjan Kacha -
મેથી પાલક ભજીયા (Methi Palak Bhajiya Recipe In Gujarati)
ભજીયા તો બધા જ ને ફેવરીટ હોય છેઆજે મેં મેથી અને પાલક ના ભજીયા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#PG chef Nidhi Bole -
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#Week9મેગી નું તો નામ આવે એટલે બાળકો તો ખુશ જ થઇ જાય છે અને જોં તેના ભજીયા મળી જાય તો એકદમ ખુશ થઇ જાય અને તેમાં બધા શાક પણ નાખ્યા છે એટલે હેલ્થી છે. Arpita Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#RC1#EB#week9#Cookpadindia#Cookpadgujaratiવરસતા વરસાદમાં ભજીયા કે પકોડા ખાવાની મજા આવે છે. એક જ પ્રકારના ભજીયા ખાઈને કંટાળી કંટાળી ગયા હોવ તો આ વખતે નવા જ પ્રકારના ભજીયા બનાવજો.. મેગીના ભજીયા. એકદમ સ્વાદિષ્ટ બને છે. અને તેની ખાસિયત એ છે કે આમા આપણી પસંદ ના કે ઘરમાં ઉપ્લબ્ધ હોય તે લઈ ને આ પકોડા બનાવી શકાય. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Jigna Vaghela -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ સુરતી ઈદડા (Instant Surti Idada Recipe In Gujarati)
સુરત ના ફેમસ છે ઈદડાઆવો જોઈએ કઈ રીતે બને છે#FFC3 chef Nidhi Bole -
-
મેગી ચીલી પોપર્સ (Maggi Chilli Poppers Recipe In Gujarati)
મેગી નુડલ્સ દસ મિનિટમાં બની જતો ઝટપટ નાસ્તો છે જે દરેક નો ફેવરિટ છે. મેગી નુડલ્સ આપણને બધાને એટલી પસંદ છે કે એ કોઇ પણ સ્વરૂપે ખાવી ગમે.મેં અહીંયા મેગી નૂડલ્સ વાપરીને એમાં મસાલા-એ-મેજીક ઉમેરી ને સ્ટફિંગ બનાવ્યું છે જે મોટા લીલા મરચા માં ભર્યું છે અને એના ચીલી પોપર્સ બનાવ્યા છે. સામાન્ય રીતે આપણે આ ભજીયા બટાકાના માવા થી બનાવીએ છીએ પરંતુ મેગીથી બનાવવામાં આવેલા ભજીયા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેગી ચીલી પોપર્સ ને મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ અથવા તો પસંદગી પ્રમાણેની કોઇપણ ચટણી સાથે પીરસી શકાય. ચા અને કોફી સાથે પીરસી શકાય એવી આ એક સરસ નાસ્તાની રેસિપી છે.#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (6)