મેગી બ્રેડ રોલ (Maggi Bread Roll Recipe In Gujarati)

Harita Mendha @HaritaMendha1476
મેગી બ્રેડ રોલ (Maggi Bread Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પાણી લઈ તેમાં મેગી મસાલો ઉમેરી પાણી ને ઉકાળી લો પછી તેમાં મેગી નુડલ્સ ઉમેરી બરાબર ચડી જાય ત્યાં સુધી હલાવતા રહો.
- 2
બ્રેડ ની સાઈડ્સ કટ કરી લો. પછી તેને સહેજ વણી લો. હવે તેના પર એકબાજુ ની સાઈડ છોડી ને પીઝા સોસ લગાવી દો પછી તેના પર તૈયાર મેગી મુકી ટાઈટ રોલ વાળી લો. જરૂર પડે તો મેંદા ની સ્લરી લગાવી રોલ ને સીલ કરવો. આ રીતે બધા રોલ તૈયાર કરી લો.
- 3
એક પેન માં બટર ગરમ કરી તેમાં તૈયાર રોલ ને મેંદા ની સ્લરી માં ડીપ કરી બધી બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- 4
તૈયાર મેગી રોલ ને મનપસંદ ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગ્ગી બ્રેડ પિઝા (Maggi Bread pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Namrata Madlani -
મેગી પીઝા (Maggi Pizza recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#MAGGI PIZZA 😋😋🍕🍕 Vaishali Thaker -
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya -
-
-
-
-
-
-
-
મેગી મસાલા ભાખરી ના પીઝા(Maggi Masala Bhakhri Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Janvi Bhindora -
-
મેગી બોલ્સ લોલીપોપ (Maggi Balls lollipop Recipe in Gujarati)
#maggimagicinminutes#collab#cookpadindia Reshma Tailor -
-
-
-
મેગી ના ઘુઘરા(Maggi Ghughra Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadgujrati#cookpadindia Linima Chudgar -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
મેગી બ્રેડ સ્ટીક (Maggi Bread Stick Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#CookPad# CookpadIndia# tasti#yammyમેગીબ્રેઁડસ્ટીક એક અલગ કોમ્બિનેશન છે જે નાના મોટા સોને ગમે...ભુખ લાગે એટલે તરત જ મેગી યાદ આવે આ કોમ્બિનેશન મા કલર ફલ કેપ્સીકમ ખુબજ સરસ દેખાવ ની સાથે સ્વાદ મા પણ ખુબજ સરસ લાગે છે Minaxi Bhatt -
-
મેગી મેજિક મસાલા ફ્રેન્કી રોલ (Maggi Magic Masala Frenkie Roll Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mradulaben -
મેગી ચોપ્સ (Maggi Chops recipe in Gujarati)
#MaggiMagicinMinutes#collabમેરી મેગી સેવરી ચેલેન્જ🍝🍜 Rinku Rathod -
-
-
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
-
-
વેજ મેગી ટીક્કી બર્ગર (Veg Maggi Tikki Burger Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rachana Sagala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14655118
ટિપ્પણીઓ (26)