બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)

Meha Pathak Pandya
Meha Pathak Pandya @meha448688

બહુ જ ઝડપ થી બની જતી મીઠાઈ બ્રેડ ના ગુલાબ જાંબુ #trend #week1

બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)

બહુ જ ઝડપ થી બની જતી મીઠાઈ બ્રેડ ના ગુલાબ જાંબુ #trend #week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  1. 5બ્રેડ ની સ્લાઈસ (કોર કાપી ને)
  2. જરૂર મુજબદૂધ
  3. 2 ટેબલસ્પૂનમિલ્ક પાઉડર
  4. ચાસણી માટે
  5. 1 કપ ખાંડ
  6. 1 કપપાણી
  7. જરૂર મુજબ ઘી અથવા તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક પેન માં 1કપ ખાંડ અને 1 કપ પાણી નાખી એક તાર ની ચાસણી બનાવો તેમાં કેસર અને ઇલાયચી પાઉડર નાખો

  2. 2

    હવે બ્રેડ ની કોર કાપી ane મિક્સર માં ગ્રાઇન્ડ કરો

  3. 3

    હવે એક બોલ માં બે ચમચી મિલ્ક પાઉડર અને ગ્રાઈન્ડ કરેલી બ્રેડ મિક્સ કરો અને જરૂર મુજબ દૂધ નાખી લોટ બાંધી તેના ગોળા વાળી લો

  4. 4

    હવે ઘી અથવા તેલ માં તળી લો

  5. 5

    અને ચાસણી માં નાખી 15 મિનિટ રેવા દો

  6. 6

    તૈયાર છે આપણા બ્રેડ ના ગુલાબ જાંબુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meha Pathak Pandya
Meha Pathak Pandya @meha448688
પર

ટિપ્પણીઓ

Similar Recipes