ઇડલી (Idli Recipe in Gujarati)

Vimalc Bhuptani
Vimalc Bhuptani @cook_26564235

મારી પહેલી રેસીપી એકદમ સ્વાદિષ્ટ નાના-મોટા બધાને ભાવે તેવી છે .તમને પણ પસંદ પડશે.

ઇડલી (Idli Recipe in Gujarati)

મારી પહેલી રેસીપી એકદમ સ્વાદિષ્ટ નાના-મોટા બધાને ભાવે તેવી છે .તમને પણ પસંદ પડશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ કલાક+૩૦ મીનીટ
૪લોકો
  1. ૧.૫ વાટકી ચોખા
  2. 1/2વાટકી અડદની દાળ
  3. 1 વાટકીતુવેરની દાળ
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. ૧/૩ ચમચીહળદર
  6. ૧ ચમચીમરચું
  7. આખી ઝીણી સમારેલી ડુંગળી
  8. નાનો રીંગણું
  9. થોડીક દૂધી
  10. સરગવાની શીંગ
  11. આખું ટમેટૂ
  12. થોડી કોથમીર
  13. લીંબુ
  14. ૧/૨ ચમચીજીરૂ
  15. વઘાર માટે તેલ
  16. સાંભાર મસાલો
  17. ૧/૨ ચમચીધાણાજીરૂ
  18. 1બટાકુ
  19. 1/4 ચમચી સોડા

રાંધવાની સૂચનાઓ

૬ કલાક+૩૦ મીનીટ
  1. 1

    ચોખા અને અડદની દાળ ત્રણ કલાક માટે પલાળી દેવા. પછી મિક્સરમાં ક્રશ કરી લેવું અને ત્રણ કલાક માટે રાખી દેવું.

  2. 2

    તુવેરની દાળને બાફી અને ક્રશ કરી લેવી.

  3. 3

    બટેકા,દુધી, સરગવો અને રીંગણા ને ઝીણા સમારી શાક વધારવું.

  4. 4

    આ વઘારેલા શાક ને દાળમાં ઉમેરી દેવું.

  5. 5

    વઘાર માટે તેલ મૂકી તેમાં જીરું જીણી સમારેલી ડુંગળી,ટમેટું અને બધો મસાલો કરી દાળમાં ઉમેરી દેવું. દાળને થોડીક ઉકળવા દેવી અને પછી સંભાર તૈયાર.

  6. 6

    ઈડલીના ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી સોડા અને ગરમ તેલ નાખી અને ઈડલી મૂકો.

  7. 7

    તમારા ગરમ- ગરમ ઇડલી સંભાર તૈયાર છે અને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vimalc Bhuptani
Vimalc Bhuptani @cook_26564235
પર

Similar Recipes