ઢોંસા(Dosa Recipe in Gujarati)

Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004

#GA4
#Week3
સાઉથ ઇન્ડિયન ઢોસા પરંતુ ટેસ્ટ તો આપણો ગુજરાતીઓનો જ તો આની રેસીપી તમને ચોક્કસથી ગમશે.

ઢોંસા(Dosa Recipe in Gujarati)

#GA4
#Week3
સાઉથ ઇન્ડિયન ઢોસા પરંતુ ટેસ્ટ તો આપણો ગુજરાતીઓનો જ તો આની રેસીપી તમને ચોક્કસથી ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ઢોસાના ખીરામાં માટેની સામગ્રી:-
  2. ૧ વાટકીજાડા ચોખા
  3. 1/2વાટકી અડદની દાળ
  4. 1/2ચમચી આખી મેથી
  5. સંભાર -મસાલા માટેની સામગ્રી:-
  6. 1 વાટકીતુવેરની દાળ
  7. 500 ગ્રામબટેટા
  8. આદુ મરચાની પેસ્ટ
  9. ૧ ચમચીરાઈ
  10. 1 ચમચીજીરૂ
  11. 1 ચમચીહિંગ
  12. 1 ચમચીલાલ મરચું
  13. 1 ચમચીહળદર
  14. ધાણાજીરૂ
  15. તજ
  16. લવિંગ
  17. બાદીયા
  18. મીઠો લીમડો
  19. 1/2 ટી સ્પૂનકોથમરી
  20. 1પા વાટકી ચણાની દાળ
  21. 1 નંગટોપરું
  22. મીઠું
  23. લીંબુનો રસ
  24. 1 ચમચીસંભાર મસાલો
  25. ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ઢોસાના ખીરામાં માટે ચોખા અડદની દાળ તથા મેથીના દાણા આગલે દિવસે જ પલાળી દેવા.

  2. 2

    બીજે દિવસે મિક્સરમાં પીસી લેવુ માપસરનું ખીરું તૈયાર કરો એમાં 1/2વાટકી દહીં નાખી હાલ આવી ત્રણ-ચાર કલાક રહેવા દેવું જેથી આથો સરસ આવી જશે. તેમાં પ્રમાણસર મીઠું ઉમેરવું. એકલે ઢોસા માટેનું ખીરું તૈયાર.

  3. 3

    ચટણી માટે એક લોયામાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું નાખી ચણાની દાળને નાખી શેકી લેવી આછી ગુલાબી થાય એટલે તેમાં પાણી નાખી બેથી ચાર કલાક માટે પલાળી રાખો.

  4. 4

    ત્યારબાદ મિક્સર માં પલાળેલી ચણાની ડાળ ટોપરું લીલા મરચાં આદુ ખાંડ મીઠું જીરુ તેમજ દહીં વગેરે પ્રમાણસર નાખી મિક્સરમાં પીસી લેવું એટલે ચટણી તૈયાર

  5. 5

    સંભાર તથા મસાલા માટે કુકરમાં તુવેરની દાળ તેમજ બટેટા બાફી લેવા ત્યારબાદ દાળજેરી તેમાં મસાલો કરો અને ઉકળવા મૂકો તેમજ રાઈ જીરુ આદુ મરચાં હિંગ તથા તજ લવિંગ બારીયા થી વઘાર કરો. ધીરા તાપે ઉકાળો.

  6. 6

    મસાલા માટે બટેટાને બાફેલા લઈ છાલ ઉતારી ઝીણા સમારી લેવા લોયા માં તેલ મૂકી આદુ મરચા થી વઘાર કરો તેમાં મસાલો કરો આધાર જો ધાણાજીરુ મીઠું લીંબુ ખાંડ વગેરે મસાલો ભળી જાય એટલે ગરમ મસાલો ભભરાવો આને kothmari નાખવી.

  7. 7

    હવે ચટણી સંભાર મસાલો બધું જ તૈયાર છે તો લોઢી ગેસ ઉપર મૂકો. લોટી તપે એટલે પાણી chatori એક કપડાથી સાફ કરી ઢોસા નુ ખીરુ પાથરી ગરમાગરમ ઢોસા ઉતારો.

  8. 8

    ચાલો તૈયાર છે ગરમા ગરમ ઢોસા સાઉથ ઇન્ડિયન હોવા છતાં દરેક ગુજરાતીઓને ભાવતા એવા ઢોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
પર

Similar Recipes