ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Raksha Chothani
Raksha Chothani @raksha_01

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઈડલી નુ ખીરુ
  2. 1 કપતુવેરની દાળ
  3. 1ટામેટુ
  4. 2સરગવાની શીંગ
  5. નાનો ટુકડો આદુ
  6. નાનો ટુકડો દુધી
  7. નાની ડુંગળી
  8. નાનો ટુકડો કોળું
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1/2 ચમચી અડદની દાળ
  11. ચમચીરાઈ
  12. ૩ ચમચીસંભાર પાઉડર
  13. 2 ચમચીઆમલીની પેસ્ટ
  14. 1/2 ચમચી હિંગ
  15. 8-10મીઠા લીમડાનાં પાન
  16. 2 ચમચીતેલ
  17. 2બોરિયા મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઈડલીના ખીરામાં મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું

  2. 2

    તેમાં જરૂર મુજબ ઈનો ઉમેરી ઈડલી ઉતારવી

  3. 3

    હવે સંભાર બનાવવા માટે તુવેરની દાળ બાફી લેવી

  4. 4

    શાક ના ટુકડા કરી તેને પણ બાફી લેવા

  5. 5

    હવે બાફેલી દાળને લઈ તેમાં જરૂર મુજબ મીઠું હળદર સંભાર પાઉડર અને બાફેલા શાક ઉમેરી ઉકાળવું

  6. 6

    તેલ ગરમ કરી તેમાં અડદની દાળ રાઈ અને હિંગનો વઘાર કરી બોરિયા મરચાં નાખી દાળમાં ઉમેરવું

  7. 7

    પછી તેમાં આંબલીનો પલ્પ ઉમેરી બરાબર ઉકાળવું

  8. 8

    બરાબર ઉકળી જાય એટલે ઈડલી સાંભાર ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Raksha Chothani
Raksha Chothani @raksha_01
પર

ટિપ્પણીઓ

Similar Recipes