ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Himani tank
Himani tank @himani333

ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઈડલી નુ ખીરુ
  2. 1 કપતુવેરની દાળ
  3. 2 નંગસરગવાની શીંગ
  4. 1 ટુકડોદુધી
  5. 2 નંગટામેટા
  6. 1પાઉચ ઈનો
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 2 ચમચીસાંભાર પાઉડર
  9. 2 ચમચીતેલ
  10. 1 ચમચીરાઈ અને અડદની દાળ
  11. ચપટીહિંગ
  12. 1/2 ચમચીહળદર
  13. ૮ થી ૧૦ પાન લીમડો
  14. 2 ચમચીઆંબલી ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઈડલીના ખીરામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું

  2. 2

    પછી તેમાં ઇનો ઉમેરી બરાબર ફીણી ઈડલી સ્ટેન્ડમાં ખીરુ ભરી ઈડલી બનાવવી

  3. 3

    તુવેરની દાળને બાફી લેવી દાળ બફાય જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું સાંભાર પાઉડર દુધી અને સરગવાના ટુકડા કરી ઉમેરવા

  4. 4

    શાક ચડી જાય એટલે તેલ મૂકી અડદની દાળ રાઈ અને હિંગનો વઘાર કરી દાળમાં ઉમેર્યું પછી તેમાં આંબલી ની પેસ્ટ ઉમેરવી

  5. 5

    બરાબર ઉકળી જાય એટલે ઈડલી સાંભાર ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himani tank
Himani tank @himani333
પર

ટિપ્પણીઓ

Similar Recipes