મંચુરિયન ડ્રાય (Manchurian Dry Recipe In Gujarati)

Kruti Shah
Kruti Shah @cook_19298675

મંચુરિયન ડ્રાય (Manchurian Dry Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ નાની વાટકીછીણેલી કોબીજ
  2. ૧ નંગ નાનું સમારેલા કેપ્સીકમ
  3. મીઠું
  4. ૩ ચમચીચીલી સોસ
  5. ૧ ચમચીસોયા સોસ
  6. ૨ નંગઝીણા સમારેલા લીલા મરચાં
  7. ૪ મોટા ચમચામેંદો
  8. તેલ
  9. ૧ ચમચીકોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌથી પહેલા છીણેલી કોબીજ કેપ્સીકમ માં મેંદો નાખી મીઠું સોયા સોસ ચીલી સોસ લીલાં મરચાં નાખી જરૂર મુજબ પાણી નાખી કઠણ ખીરું બનાવી લો.

  2. 2

    હવે તેલ ગરમ થાય તેમાં ખીરા માથી નાના ગોળા વાળી તળી લો.

  3. 3

    હવે પેનમાં તેલ ગરમ થાય તેમાં સમારેલા લીલા મરચાં ને કેપ્સીકમ કોબીજ નાખી હલાવી લો. બાદ માં કોનॅફલોર પાણીમાં ઓગળી પેનમાં નાખી ૨ મીનીટ ચડવા દો. સહેજ ઘટ થાય તેમાં તળેલા મન્ચુરિયન નાખી હલાવી લો. ગરમાગરમ મન્ચુરિયન સવॅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti Shah
Kruti Shah @cook_19298675
પર

Similar Recipes