કોબી ડ્રાય મંચુરિયન (Kobi Dry Munchurian Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કોબીને ચોપર માં ઝીણી સમારી લો. હવે કોબીને એક બાઉલમાં લો.
- 2
હવે તેમાં જીણી સમારેલી ડુંગળી, લસણ, આદુ મરચાની પેસ્ટ ઉમેરો. ત્યાર પછી તેમાં ઉપર મુજબ બધા સોસ અને મરી પાઉડર તેમજ મીઠું ઉમેરો. પછી તેમાં મેંદો અને કોર્નફ્લોર પણ ઉમેરો.
- 3
ત્યાર પછી બધુ બરાબર મિક્ષ કરી લો. અને તેના નાના-નાના બોલ્સ બનાવી લો.
- 4
હવે કઢાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય પછી મન્ચુરિયન બોલ ને મીડીયમ ફ્લેમ પર બ્રાઉન થાય ત્યાં સુધી તળો.પછી એક પ્લેટમાં કાઢી લો.
- 5
હવે મનચુરીયન વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં લસણની પેસ્ટ અને મરચા ની કટકી ઉમેરી 1 મિનીટ સુધી સાંતળો.
- 6
ત્યાર પછી તેમાં ડુંગળી ઉમેરી બે મિનીટ સુધી ચડવા દો.તે પછી તેમાં સમારેલ કોબીજ અને કેપ્સીકમ તેમજ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 7
હવે તેમાં ઉપર મુજબ બધા સોસ ઉમેરી દો અને મિક્સ કરી લો.(એક વાટકીમાં કોર્ન ફ્લોર માં થોડું પાણી ઉમેરી તેની સ્લરી બનાવો) પછી તેમાં કોર્નફ્લોર ની સ્લરી ઉમેરો. પછી તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 8
હવે તે બધુ બરાબર મિક્સ થઈ જાય અને ઘટ્ટ થઇ જાય પછી તેમાં મંચુરિયન બોલ્સ ઉમેરી દો. અને બરાબર મિક્સ કરી લો.
- 9
તૈયાર છે કોબી ડ્રાય મન્ચુરિયન
- 10
Similar Recipes
-
-
-
ડ્રાય મંચુરિયન ડુંગળી લસણ વગર (Dry Manchurian Without Onion Garlic Recipe In Gujarati)
#urvi#WRC Priyansi Shah -
લેફ્ટ ઓવર ખીચડી ડ્રાય મંચુરિયન (Left Over Khichdi Dry Manchurian Recipe In Gujarati)
#FFC8#WEEK8 Vaishali Vora -
-
-
-
-
-
મંચુરિયન
મંચુરિયન એ એક ચાઈનીઝ વાનગી છે, આ ઋતુ માં ચાઈનીઝ વાનગી ખાવાની મજા પડે છે, આ Recipe હું મારા દીકરા ને ડેડીકેટ કરું છું. #RB16 Stuti Vaishnav -
-
-
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
ડ્રાય મંચુરિયન(Dry Manchurian)
#૩વિકમીલચેલેન્જ#વિકમીલ૧#spicy#માઇઇબૂક#post23બધાને ચાઈનીઝ વાનગીઓ ખાવાનો બહુજ શોખ લાગ્યો છે. એમાં પણ લોક ડાઉન ચાલે છે તો બહાર કંઈપણ ખાવા પીવાનો કંઇ પ્રશ્ન ઊભો થાય નઇ. તો આજે આપડે ઘરેજ ડ્રાય મંચુરિયન બનાવીએ. Bhavana Ramparia -
-
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker -
વેજ ડ્રાય મન્ચુરિયન (Veg. Dry Munchurian Recipe In Gujarati)
#ઇબુક1# 21# રેસ્ટોરન્ટ#goldenapron3#Week 1[ BESAN ] Kotecha Megha A. -
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
-
ચીલી પનીર (Chilli Paneer Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં આવી ચટાકેદાર વાનગી ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (12)