વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ માટ
  1. 1 બાઉલ તૈયાર કરેલા વેજ મંચુરિયન બોલ્સ
  2. 1 વાટકીઝીણી સમારેલી કોબી
  3. ૧ વાટકીઝીણા સમારેલા કેપ્સીકમ
  4. ઝીણા સમારેલા ગાજર
  5. 1 વાટકીઝીણી સમારેલી લીલી ડુંગળી
  6. 1 વાટકીલીલું લસણ સમારેલું
  7. 2 ચમચીસોયા સોસ
  8. 2 ચમચીચીલી સોસ
  9. 1 ચમચીકેચઅપ
  10. 2 ચમચીકોર્ન ફ્લોર
  11. 1 વાટકીપાણી
  12. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઇ તેને ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં સમારેલા બધા વેજીટેબલ્સ ઉમેરી દો જરૂર મુજબ તેને બે મિનિટ સુધી સાંતળો

  2. 2

    હવે તેમાં ત્રણેય કેચઅપ ઉમેરી સરસ મિક્સ કરી લો હવે એક વાટકીમાં પાણી લે તેમાં કોર્ન ફ્લોરમાં તૈયાર કરી લો. પછી આ સ્લરીને પણ તેમાં ઉમેરી દો અને ઉકળવા દો

  3. 3

    પછી તેમાં તૈયાર કરેલા મંચુરિયનના બોલ્સ ઉમેરી તેને પાંચ મિનિટ સુધી સરસ એકદમ કૂક કરો

  4. 4

    પછી તેને એક પ્લેટમાં બહાર કાઢી ઉપર લીલા લસણથી ગાર્નીશિંગ કરો તૈયાર છે વેજ મંચુરિયન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes