મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મંચુરિયન માટે એક બાઉલ મા 1 કપ કોબીજ,2 ચમચી ગાજર, 2 ચમચી કાંદા,2 ચમચી આદુ, 2 ચમચી લસણની પેસ્ટ. 2 મરચાની કતરણ,કોર્ન ફ્લોર, મેંદો 1 ચમચી સોયા સોસ, 1/4 ચમચી વિનેગાર બધું મિક્સ કરી ગોળ ગોળા વાળી કઢાઈમાં ડાર્ક બ્રાઉન તળી લ્યો.
- 2
હવે એક કઢાઈમાં તેલ મૂકી એમાં આદુ, લસણ ની પેસ્ટ સાતડી લ્યો ત્યાર પછી તેમાં કાંદા ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી થવા દો. પછી એમાં સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, વિનેગાર, લાલ મરચા પાઉડર, 1 ચમચી ધાણા જીરૂ પાઉડર,2 ચમચી સેઝવન રાઈસ મસાલો, મીઠું, 1 ચમચી હળદર, ઉમેરી 1 મિનિટ સુધી હલાવતા જય થવા દો હવે એમાં સમારેલી વેજિટેબલ ઉમેરી બરાબર હલાવી લઈ 1 મિનિટ પછી રાંધી ને રાખેલા ભાત ઉમેરી મિક્સ કરી 2 મિનિટ થવા દો.
- 3
હવે એમાં મંચુરિયન ઉમેરી મિક્સ કરી થોડી વાર પછી ગેસ બંધ કરો અને ઉપર થી લીલો કાંદા, અને લીલું લસણ ઉમેરી રાઈસ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
-
-
મંચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia મન્ચુરિયન રાઈસ એક ચાઈનીસ વાનગી છે. ડ્રાય મન્ચુરિયન અને પ્લેન રાઈસ ને કુક કરી તેમાંથી મન્ચુરિયન રાઈસ બનાવવામાં આવે છે. આ રાઈસ બનાવવા માટે ચાઈનીસ સોસ જેવા કે ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોસનો સ્વાદ અને સુગંધ મન્ચુરિયન રાઈસ ને ચાઈનીઝ ટેસ્ટ આપે છે. તો ચાલો જોઈએ ઘરે જ રેસ્ટોરન્ટ જેવા જ street style મન્ચુરિયન રાઈસ કઈ રીતે બને છે. Asmita Rupani -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 Week-9 મંચુરિયન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વાનગી છે. તેમાં ઇન્ડિયન મસાલા ઉમેરી ઇન્ડિયન સ્વાદ અનુસાર સંમિશ્રણ વાનગી બનાવાય છે. શાક ભાજી ઝીણા સમારી, ઇન્ડિયન મસાલા અને ચાઇનીઝ સોસ ઉમેરી મસાલેદાર રાઈસ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
-
-
મંચુરીયન ફ્રાઈડ રાઇસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadgujrati sneha desai -
-
મન્ચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9#COOKPADGUJRATI#COOKPADINDIA#DIWALI2021 Jayshree Doshi -
-
-
રાઈસ મંચુરિયન (Rice Manchurian Recipe In Gujarati)
#AM2#cookpadgujrati#cookpadindiaમંચુરિયન નાના મોટા દરેક વ્યક્તિ ને ખુબજ પસંદ હોય છે.પરંતુ તેમાં મેંદા નો ઉપયોગ થતો હોવાથી બાળકો ને વધુ પ્રમાણ માં આપી ના શકાય.મે અહી ભાત માંથી મંચુરિયન બનાવ્યા છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે જ સાથે સાથે બહુ બધા વેજીટેબલ હોવાથી હેલ્થ ને પણ નુકસાન નથી કરતા. Bansi Chotaliya Chavda -
-
-
ફાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
આ એક ચાયનીઝ વાનગી છે. આ બસમતી ચોખા અને થોડા શાકભાજી થી બનીતી ડીસ છે. જયારે તમને શું બનવું એના માટે કોઈ ઓપ્શન નઈ મળતું હોય અને તમારે થોડા સમય જલ્દી જમવાનું બનાવવાનું હોઈ તો તમે આ ડીસ બનાવી શકો છો તો ચાલો આજે બનાવીએ ફાઇડ રાઈસ.#GA4#Week3 Tejal Vashi -
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
-
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
સોયા ફ્રાઈડ રાઈસ (Soya Fried Rice Recipe In Gujarati)
સોયા ચન્ક ખૂબ જ હેલ્ધી હોય છે , ભાત સાથે બીટ, ગાજર, કોબીજ, કેપ્સિકમ, કાંદા ,લસણ, આદું, ના ખૂબ જ સરળતાથી અને જલ્દીથી બનાવી શકાય એવી વાનગી બાળકો માટે પણ સંપૂર્ણ ખોરાક કહી શકાય, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
-
More Recipes
ટિપ્પણીઓ (17)