મિક્સ દાલ મસાલા ખીચડી

Chandani Morbia
Chandani Morbia @cook_21123969
Bhuj

મિક્સ દાલ મસાલા ખીચડી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. 1/4 કપમગની ફોતરા વાડી દાળ
  2. 1/4 કપમગ ની પીડી દાળ
  3. 1/4 કપતુવેરની દાળ
  4. 1/4 કપમસૂરની દાળ
  5. ૧ કપખિચડીના ચોખા
  6. ૧ કપકોબી
  7. 1/2 કપકેપ્સીકમ
  8. ૧ નંગકાચું કેળુ
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીધાણાજીરું
  12. 1/2 ચમચીહળદર
  13. 1/2 ચમચીહિંગ
  14. ટુકડોતજ નો
  15. લવીંગ
  16. લાલ મરચું આખું
  17. 1તમાલપત્ર
  18. 2 ચમચીઘી ને તેલ વઘાર માટે
  19. 1 ચમચીજીરું ને રાઈ
  20. ૧ નંગટામેટું
  21. 5-7લીમડાના પત્તા
  22. 1લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌથી પેલા દાળ ને ચોખાને એક કલાક પલાળી ને રાખવા

  2. 2

    પછી એક કૂકર માં ઘી ને તેલ નો vghr મૂકવો

  3. 3

    પછી એમાં તમાલપત્ર લવીંગ ને તજ નાખી ને રાઈ ને જીરા નો વઘાર કરવો

  4. 4

    પછી બધા વેજિટેબલ નાખવા

  5. 5

    પછી એમાં બધા મસાલા કરવા

  6. 6

    પછી દાળ ને ચોખાનું મિશ્રણ નાખી ને હલાવવું

  7. 7

    કૂકર ને બંધ કરી ને ૩ સીટી થાય ત્યાં સુધી રાંધવું

  8. 8

    ઠંડુ થાય એટલે ખોલીને ચેક કરવુ જરૂર લાગે તો એક સીટી વધારે કરવી

  9. 9

    પ્લેટ માં લઈને કાજુ થી ગાર્નિશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandani Morbia
Chandani Morbia @cook_21123969
પર
Bhuj
foodyfood loverpassionate about foodcooklover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes