મસાલા ખીચડી(Masala Khichdi Recipe in Gujarati)

Darshana Jethva
Darshana Jethva @cook_26378964
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનિટ
2 લોકો
  1. 1 વાટકીચોખા
  2. 1 વાટકીમગ દાળ ફોતરા વાડી
  3. 1 વાટકીમગ દાળ છડી
  4. 1બટેટુ
  5. 1ટમેટુ
  6. ૨ ચમચીચટણી
  7. 1 ચમચીહળદર
  8. 2 ચમચીમીઠું
  9. ૧ ચમચીતેલ
  10. 1 ચમચીરાઈ
  11. 1 ચમચીજીરું
  12. 1 ચમચીબિરયાની મસાલો
  13. લીલા ધાના

રાંધવાની સૂચનાઓ

20 મીનિટ
  1. 1

    કુકર તેલ મુકી રાઈ, જીરું,સમારેલા બટેટા,ટામેટાં નાખવા

  2. 2

    બઘા મસાલા નાખવા થોડુ ચડવા દેવુ

  3. 3

    બને દાળ ને ચોખા મીકસ કરી ધોઇ લેવા

  4. 4

    કુકર મા પાની નાખી ઉકડવા દેવુ તેમા બિરયાની મસાલો નાખવો ચોખા ને દાળ નાખી 4-5 સિટી કરવી

  5. 5

    બાઉલ મા કાઢી લીલા ધાના નાખી સવ કરો તૈયાર છે મસાલા ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshana Jethva
Darshana Jethva @cook_26378964
પર

Similar Recipes