દાલ ખીચડી (Dal Khichadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા દાળ અને ચોખાને સરખા પાણી થી ધોવા.
- 2
પછી પાણી નાખી ને ૧ કલાક પલળવા દેવું.
- 3
પછી કૂકર માં તેલ અને ઘી નો વઘાર કરી ને રાઈ અને જીરું નાંખવું.પછી લીમડાના પાન નાખવા.
- 4
પછી તજ લવિંગ અને તમાલ પત્ર નાંખવું.
- 5
પછી બધા શાક ભાજી નાખવા.
- 6
પછી બધા મસાલા કરવા
- 7
પછી દાળ નું મિશ્રણ નાખી ને હલાવવું
- 8
પછી ૩ સીટી થાય ત્યાં સુધી રાખવું
- 9
તૈયાર છે એકદમ નુટ્રીશ્યસ દાળ ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાલ ખીચડી(dal khichadi recipe in Gujarati)
#Goldenappron3#week25#keyword:satvik Dharti Kalpesh Pandya -
-
-
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@sonalmodha inspired me for this recipe.જૈન રસોઈ ઘરમાં બહુ ઓછી બને પરંતુ તેઓ ચોમાસામાં લસણ-ડુંગળી કે બીજી લીલોતરી નો ઉપયોગ નથી કરતાં તેની દાણ ખરી. કંદમૂળ પણ ન ખાય. બટાકા ની જગ્યાએ કાચા કેળા નો ઉપયોગ થાય એમ થોડી માહિતી ખરી. તો આજે સોનલજી ની રેસીપી ફોલો કરી જૈન તડકા દાળ બનાવી જે ખૂબ જ સરસ બની છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
મિક્સ દાલ તડકા વેજીટેબલ ખીચડી (mix tadka vegetables dal khichadi
#પોસ્ટ૭#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક Khushboo Vora -
મગ દાલ ની વડી (Moong Dal Vadi Recipe In Gujarati)
ઉનાળો કે ચોમાસુ હોય ત્યારે શાકભાજી ઓછા મળતા હોય છે ત્યારે આ રીત ના બનાવેલ વડી કે કઠોળ અલગ દાલ બહુ ઉપયોગી બને છે હું પણ આ રીતે વડી સુકવણી કરી શાક કઢી બનાવું છુ Dipal Parmar -
હરિયાળી ખીચડી (Hariyali Khichadi Recipe In Gujarati)
#GA4#Week7Keyword: Khichdi#cookpad#cookpadindiaગુજરાતી ને ડિનર મા ખીચડી ના મળે તો રાત ના ઊંઘ ના આવે. 😂ખીચડી બઉ બધા પ્રકાર ની બની શકે. મગ ચોખા, તુવેર દાળ ની ખીચડી, વેજિટેબલ ખીચડી, અને ઠંડી ની સીઝન મા તો પાલક ની ભાજી, લીલી તુવેરના દાણા નાખીને બનાવી એટલે મજા પડી જાય. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
લહસુની બટર દાલ તડકા(Lahsuni Butter Dal Tadka Recipe In Gujarati)
#AM1મારા ઘર માં બધા ને દાળ માં અલગ અલગ પ્રકાર ની દાળ બહુ જ પસંદ છે તો મેં આજે લસણની તડકા દાલ બનાવી જે બધા ને બહુ પસંદ આવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati)
#DRઆ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે અને બનાવવામાં પણ ઇઝી છે અને ખૂબ જ સરસ લાગે છે Kalpana Mavani -
-
-
-
-
-
તુવેર દાળની ખીચડી (Tuvar Dal Khichadi Recipe In Gujarati)
#ફટાફટ સાંજે જ્યારે હળવું ખાવું હોય ત્યારે આ રીતે વઘારેલી ખીચડી અને મસાલા દહીં બેસ્ટ ઓપ્શન છે... તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR : જૈન દાલ તડકાજૈન લોકો લસણ ડુંગળી અને કંદમૂળ નથી ખાતા હોતા. તો આજે મેં પંજાબી સ્ટાઈલમાં જૈન દાલ તડકા બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે. Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13932386
ટિપ્પણીઓ