વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha

#KS1
Post 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1 વાટકીમગ અને ચોખા ભેળવીને ખીચડી
  2. 1/2 વાટકીમગની છડી દાળ
  3. 1/2 વાટકીતુવેરની દાળ
  4. 2 નંગનાના રીંગણ
  5. 1 નંગબટાકુ
  6. 1 નંગટમેટું
  7. 1 નંગડુંગળી
  8. 2 ચમચીકેપ્સીકમ
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. સ્વાદ અનુસારમીઠું
  13. 2 નંગલવિંગ
  14. 1 ટુકડોતજ
  15. 1 નંગલાલ મરચું
  16. 1/2 ચમચીજીરૂ
  17. થોડી રાઈ
  18. ચપટીહિંગ
  19. 7-8લીમડાના પાન
  20. 3 ચમચીતેલ
  21. 4 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને દાળને ધોઈને થોડીવાર પલાળી દેવા

  2. 2

    ત્યારબાદ કુકરમાં તેલ મૂકી ઉપર મુજબના ખડા મસાલા નાખી દેવા

  3. 3

    ત્યારબાદ બધુ ઝીણું સમારેલું વેજિટેબલ્સ નાખી દેવું પછી તેમાં પાણી નાખીને ઉપર મુજબના બધા મસાલા નાખી દેવા.

  4. 4

    પછી તેમાં પલાળેલા દાળ-ચોખા ઉમેરી દેવા અને 4 વિસલ વગાડી લેવી. તો તૈયાર છે વઘારેલી ખીચડી.

  5. 5

    પછી કુકર ઢાંકણું ખોલી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી કોથમીર થી ગાર્નિશિંગ કરો અને તેને દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર

Similar Recipes