મસાલા ગ્રીલ સેન્ડવીચ (Masala Grill Sandwich Recipe In Gujarati)

hetal doriya @cook_26342713
મસાલા ગ્રીલ સેન્ડવીચ (Masala Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી લઈ તેનો છૂંદો કરી નાખો ત્યારબાદ એક કડાઈમાં રાઈ નાખી બે ચમચી તેલ નાખી ઝીણી કટ કરેલી ડુંગળી અને મરચા ઉમેરી બંનેને સાંતળી લેવા.
- 2
ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર હળદર અને ગરમ મસાલો એડ કરી દેવો હલાવી લઈ એ પછી તેમાં બાફેલા વટાણા ઉમેરી દેવા છેલ્લે બટેટાનો માવો ઉમેરી સ્વાદ અનુસાર મીઠું નાખી બધુ સરખી રીતે મિક્સ કરી દેવું.
- 3
ત્યારબાદ મિશ્રણમાં છેલ્લે લીંબુ નીચોવી અને કોથમીર નાખી હલાવી લેવું. બ્રેડ લઇ એના ઉપર બટેકાનો માવો લગાવીને તેના પર ક્રશ કરેલી ચીઝ નાખી બીજી બ્રેડ ઉપર મૂકી મશીનમાં ગ્રીલ કરી લેવી.
- 4
સેન્ડવીચ ને કટ કરી કેચપ સાથે સર્વ કરવી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani -
-
-
-
-
-
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwich#veggrillsandwich Hetal Soni -
-
ગ્રીલ મસાલા સેન્ડવિચ (Grill Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week15ગ્રીલગ્રીલ મસાલા સેન્ડવિચસેન્ડવિચ બ્રેકફાસ્ટ, લંચ,ડિનર, ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. સેન્ડવિચ ઘણી બધી અલગ - અલગ પ્રકાર ની બનાવી શકાય છે. ઘર ના લોકો ના ટેસ્ટ પ્રમાણે બનાવીએ છીએ.અહીં મેં ગ્રીલ મસાલા સેન્ડવિચ બનાવી છે. જે ઘર માં હાજર વસ્તુ થી જ એકદમ ફટાફટ બની જાય છે. Jigna Shukla -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
-
-
-
-
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg Masala Grill Sandwich Recipe In Gujarati)
#SFસેન્ડવીચ બનાવવી ખુબ જ સરળ છે, તે અલગ અલગ સામગ્રી ઉમેરીને બનાવી શકાય છે, બાળકો નાં ટીફીન માં, બ્રેકફાસ્ટ કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય છે Pinal Patel -
-
-
-
વેઝ મેયો ગ્રીલ સેન્ડવીચ(Veg Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સૌપ્રથમ બધી સબ્જી લીધી છે તેને છીણી નાખો અને તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો .તેમાં ચીઝ નાખી પણ છે નાખ.વા અને બધો મસાલો મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો.હવે બ્રેડની સ્લાઈસ લઈ ઉપરની તરફ બટર લગાવો અને સ્ટફિંગ ભરો.ઉપર બીજી સ્લાઈસ કરીને બટર લગાવીને ટોસ્ટર માં ગ્રીલ કરવા માટે મૂકી દો ખૂબ જ ટેસ્ટી અને સૌને ભાવે એવી ગ્રીલ સેન્ડવીચ રેડી છે તેને વેફર કે કોઈપણ કોલ્ડ્રીંક સાથે સર્વ કરો. Ekta Bhavsar -
-
-
મુંબઈ સ્ટાઇલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 સેન્ડવીચ અને ગાજર Shital Shah -
અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.)
#EB#week4#cookpadgujarati અથાણું બનાવ્યા બાદ વધેલા અચાર મસાલા માંથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. બટાકા, ડુંગળી, વટાણા માંથી બનાવેલા સ્ટફિંગ માં ચટપટો અચાર મસાલો ઉમેરી એક ટેસ્ટી સ્ટફિગ બનાવ્યું છે. આ સ્ટફિંગને બ્રેડ માં ભરી તેને ગ્રીલ કરી અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. Asmita Rupani -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ,(Veg Mayo grilled sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#Carrot#post1 Sejal Dhamecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13769039
ટિપ્પણીઓ