આલુ મટર સેન્ડવીચ(Aalu mAtar sandwich recipe in Gujarati)

Kapila Prajapati @kapilap
આલુ મટર સેન્ડવીચ(Aalu mAtar sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સેન્ડવીચ માટે મસાલા માં લાલ મરચું પીસેલા ધાણા જીરુ પાઉડર મીઠું સ્વાદ પ્રમાણે મળી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો
- 2
કઢાઈ માં તેલ ગરમ કરો. તેમાં લાલ મરચા આદુ મરચાં પેસ્ટઉમેરો એક મિનીટ સુધી સાંતળો પછી તેમાં મસાલો મિક્સ કરો પછી તેમાં બટાકા વટાણા નો માવો ઉમેરો પછી તેને ઠંડુ થવા દો
- 3
બેડ પર ટામેટા ની ચટણી લગાડી કોથમીર ની ચટણી લગાડી ને માવો ભરી લો તેને ગેસ શેકી લો. ગરમા ગરમ સેન્ડવીચ ને કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aalu Matar Sandwich Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Amazing August#poteto recipe#Mater recipe#alu mater sandwich recipe Krishna Dholakia -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#ATW1#TheChefStory#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#amazing august -week2#AA2સેન્ડવીચ નાના-મોટા સૌ ને ભાવે. જ્યારે નાસ્તા માં કે લંચ બોક્સ નામ મૂકવાની વાત આવે ત્યારે સેન્ડવીચ સૌથી મોખરે હોય. બહાર ફરવા કે આઉટીંગ માં સાથે લઈ જવા માટે નું બેસ્ટ ઓપ્શન છે. Dr. Pushpa Dixit -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
ફ્રેન્ડ આલુ મટર સેન્ડવીચ બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે અને દરેકના ઘરમાં બનતી પણ હોય છે અને નાના બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને ભાવતી પણ હોય છે#cookwellchef#AA2 Nidhi Jay Vinda -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #Aalumatarsandwich #vegsandwich #aalu #matar. #AA2 Bela Doshi -
-
-
-
-
ટેસ્ટી ક્રિસ્પી આલુ મટર સેન્ડવીચ (Testy Crispy Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Post3#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એટલે કે ઓગસ્ટ મહિનામાં અવનવી વાનગીઓ ની ઉજવણી કરવામાં આવે છે વ્યક્તિ અવનવી વાનગી બનાવે છે અને તેની મોજ માણે છે Ramaben Joshi -
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753245
ટિપ્પણીઓ