રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફીને ટુકડા કરી લો,એક કડાઈ માં તેલ નાખી ગરમ કરવા મૂકો,તેમાં કરછી દાબેલી નો મસાલો,લાલ મરચું,હળદર નાખી સાંતળો
- 2
હવે તેમાં બાફેલા બટેટા નાખી મિક્સ કરો,ખજૂરની અને લાલ ચટ્ટની, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરો,થોડું પાણી નાખી પૂરણ ને હલાવી ૨ મિનિટ માટે ઢાંકી દો,હવે ગેસ બંધ કરી પુરણ બાજુ પર મૂકી ઠરવા દો
- 3
દાડમ છોલી ને દાણા કાઢી લો,ત્રણ જાતની(લીલા ધાણા,લસણ,અને ખજૂર) ચટ્ટની બનાવી લો ડુંગળી કાપી લો,બધી સામગ્રી એક જગ્યાએ ગોઠવો
- 4
દાબેલીના પાઉં માં વચ્ચે નાનો કાપો પડી એક બાજુ લસણ ની ચટણી અને બીજી બાજુ ખજૂરની ચટણી લગાવી થોડું બનાવેલું બટેટાનું પુરણ નાખો,ઉપર મસલા શીંગ નાખો અને લસણ ની લાલ અને ધાણા ની લીલી ચટ્ટની નાખી ફરી ઉપર બટેટાના શાકનું પૂરણ નાખો,પાછું શીંગ ની દાળ,લાલ ચટ્ટની,જીની સેવ દાડમના દાણા,કાપેલી ડુંગળી અને લીલા ધાણા થી ગાર્નિશ કરી,અંગુર રબડી અને લીલા હલવા સાથે પીરસો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
#WDઆ રેસિપી મેં ભાવનાબેન લોઢીયા ની પ્રેરણાથી બનાવી છે Nisha -
કચ્ચી દાબેલી (Kacchi Dabeli Recipe In Gujarati)
જ્યારે પણ માતાના મઢ જવાનું થાય એટલે ત્યાંની કચ્છી દાબેલી નો ખાય એવું ના બને.. #ફટાફટ Tejal Rathod Vaja -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)